રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની આજીજી છતાં રેલવે 17 કરોડનો બાકી વેરો ભરતી નથી
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રેલવે અને RMC વચ્ચે MOU થયાં હતા RMC કન્ટેમપ્ટ ઓફ કાર્ટની કાર્યવાહી કરી શકે છે મ્યુનિ. કમિશનર કહે છે, ચર્ચા કરીને ઉકેલ લાવીશુ રાજકોટઃ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આવકનો મુખ્ય સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે. નાગરિકો તો ગમે તેમ કરીને પ્રોપ્રટી ટેક્સ ભરી દેતા હોય છે. જ્યારે સરકારી મિલ્કતોનો સમયસર ટેક્સ નથી ભરાતો તેથી […]