ઉનાળાની ઋતુને લઈને રેલવેની ખાસ વ્યવસ્થા, 217 સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની કરી જાહેરાત
દિલ્હી : મુસાફરોની સુવિધા માટે અને વધારાના ધસારાને સંભાળવા માટે રેલવે આ ઉનાળાની ઋતુમાં 217 વિશેષ ટ્રેનો દોડાવશે. આ ટ્રેનો 4,010 ટ્રીપ કરશે. રેલવે મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રેલ્વે માર્ગો દ્વારા દેશભરના મુખ્ય સ્થળોને જોડવા માટે વિશેષ ટ્રેનોની યોજના બનાવવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ રેલવે અને દક્ષિણ […]


