સાપુતારામાં વરસાદી માહોલને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યાં, ગીરાધોધનો રમણીય નજારો
સર્પગંગા તળાવથી લઈ પ્રસિદ્ધ ટેબલ પોઈન્ટનો અનોખો નજારો, સાપુતારાનું કૂદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું, ગીરા ધોધની સુંદરતા અને ગર્જના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ સાપુતારાઃ ગુજરાતના હીલ સ્ટેશન ગણાતા ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખલી ઊઠ્યું છે. અને કુદરતનો અનોખો […]