જોબિડેનની ટીમમાં વધુ એક મૂળ ભારતીય – મલેરિયા રોગના નેતૃત્વ માટે ડોક્ટર રાજ પંજાબીની પસંદગી કરાઈ
મલેરિયા રોગની પહેલના નેતૃ્તવ કરશે મૂળ ભારતીય જોબાઈડેને કરી ડોક્ટર રાજ પંજાબીની પસંદ કરી અમેરિકાના નવા બનેલા રાષ્ટ્રપતિ જોબિડેને તેમની મેલેરિયા પહેલનું નેતૃત્વ કરવા ભારત મૂળના ડોક્ટર રાજ પંજાબીની પસંદગી કરી છે. જો બીડેનની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ આફ્રિકન અને એશિયન દેશોમાં આ રોગ અટકાવવાનો છે. વર્ષ 1990 ના દાયકામાં ગૃહ યુદ્ધ દરમિયાન લાઇબેરિયામાં જન્મેલા […]