1. Home
  2. Tag "rajashthan"

રાજસ્થાનમાં સરકાર બનવાને લઈને ચર્ચાઓ તેજ , સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી અમિત શાહને મળ્યાં

જયપુર- રાજસ્થાનમાં કોંગ્રેસ ની હાર બાદ ભારતીય જનતા પાર્ટી માં ખુસીનો માહોલ છે ત્યારે હવે સરકાર બનવાને લઈને ચર્ચાઓ પણ તેજ બની છે મુખ્યમંત્રીને લઈને અનેક લોકોના મનમાં ઘણા સવાલો પણ છે કારણ કે રાજસ્થાનમાં ભાજપ ફરી સત્તા પર આવી ગયું છે.  રાજસ્થાનમાં સત્તાની કમાન આગામી પાંચ વર્ષ માટે ભાજપના હાથમાં રહેશે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની […]

રાજસ્થાનમાં કોંગ્રેસની વિદાય નક્કી, ગૃહમંત્રી શાહે ગહેલોત સરકારને લીધી આડે હાથ 

જયપુર – રાજસ્થાનમાં વિધાનસભાની  ચુંટણી ને લઈને તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટી એડી ચોંટીનું જોર લગાવી રહી છે ત્યારે એક પરેશ કોનફોરન્સ દરમિયાન ગૃહમંત્રી અમિત  શાહે કોંગ્રેશ પર પાલટવાર કર્યો હતો અને ગેહલોત  સરકાર પર નિશાન સાધ્યું હતું .  પ્રાપ્ત જાણકારી અનુસાર  અમિત શાહે રાજસ્થાનના જયપુરમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ગેહલોત સરકારે […]

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ મોદી એ ભરી હુંકાર , રેલીને સંબોધતી વખતે કોંગ્રેસને લીધી આડે હાથ

જયપુર – દેશના 5 રાજ્યોમાં વિધાનસભ્યની ચુંટણીને ને લઈને દરેક પાર્ટી પોતાનું જોર લગાવી રહી છે ત્યારે પીએમ મોડી આજરો રાજષ્ઠાનની મુલાકાતે પહોંચ્યા હતા ,આ પેહલા  છત્તીસગઢમાં એક તબક્કાની ચૂંટણી થઈ ચૂકી છે. મિઝોરમમાં પણ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે મધ્યપ્રદેશમાં પણ 240 વિધાનસભા બેઠકો પર મતદાન થયું છે. જો કે રાજસ્થાન, તેલંગાણા અને […]

રાજસ્થાનના સીએમ ગહલોતે સરદારપુરા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી

જયપુર – દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે અનેક રાજ્યમાં નેતાઓ પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે રાજસ્થાનના સીએમ ગહલોતે આજરોજ સરદારપુરા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી . ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 6 નવેમ્બર છે. છેલ્લા દિવસે ઉમેદવારી પત્ર ભરનારાઓમાં ભારે ભીડ દેખાવા લાગી […]

રાજસ્થાનમાં કોંગ્રેસે મહિલાઓ માટે ગૃહ લક્ષ્મી ગેરંટી યોજના અને 500 રૂપિયાથી 1.04 કરોડ પરિવારોને ગેસ સિલિન્ડર આપવાનો કર્યો વાયદો

જયપુર ઃ આગામી મહિનામાં દેશના 5 રાજ્યોમાં વિઘાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છએ અનેક રાજ્યોએ પોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીઘી છએ તો સાથએ જ દરેક પાર્ટી આ ચૂંટણીમાં પોતાની જીત માટે એડી ચૌંટીનું જોર લગાવતી જોવા મળી રહી છએ ત્યારે ખાસ કરીને કોંગ્રેસ રાજસ્થાનમાં ફરી પોતાની સરકાર બનાવવા મથામણ કરી રહી છએ જે […]

હવે રાજસ્થાન સરકારે જાતિ આધારિત સર્વેક્ષણ માટે આદેશ જારી કર્યો

જયપુરઃ- હવે રાજસ્થાન સરકાર જાતિ આધારિત સર્વે કરવાનું એલાન કર્યું છે જેના માટે શનિવારે મોડી રાત્રે આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. રાજ્ય કેબિનેટના નિર્ણયના પાલનમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જારી કરાયેલા આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર પોતાના સંસાધનોમાંથી જાતિ આધારિત સર્વેક્ષણ કરશે. ઉલ્લેખનીય છે કે  બિહારમાં જાતિ-આધારિત સર્વેક્ષણના તારણો […]

ચૂંટણી પહેલા રાજસ્થાનના સીએમનું એલાન – રાજ્યમાં ત્રણ નવા જીલ્લા બનાવાની કરી જાહેરાત

જયપુરઃ-  રાજસ્થાનમાં આગામી દિવસોમાં વિઘાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દરેક પક્ષો અડી ચૌંટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હવે રાજસ્થાનના મુખ્યમંત્રી એશોક ગેહલોતો રાજ્યના લોકો માટે એક મહત્વની જાહેરાત કરી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે વિધાનસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં 3 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારે ટોંક જિલ્લાના માલપુરા અને ચુરુ જિલ્લાના […]

પીએમ મોદીએ રાજસ્થાનમાં 5,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

જયપુરઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજરોજ ગુરુવારે  રાજસ્થાનની મુલાકાતે પહોચ્યા છે તેમણે રાજસ્થાનમાં લગભગ રૂ. 5,000 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ સમારોહ જોધપુર શહેરમાં યોજાયો હતો જ્યાં પીએમ મોદીએ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસની તકતીઓનું અનાવરણ કર્યું હતું. પીએમ મોદીની રાજસ્થાનની આ મુલાકાત રાજ્યમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ખૂબ […]

રાજસ્થાનના પૂર્વ મંત્રી રાજેન્દ્ર ગુડા શિવસેના સામેલ થયા, CM શિંદેએ આપ્યું સભ્યપદ

જયપુરઃ- સરકાર વિરુદ્ધ લાલ ડાયરીને લઈને મોરચો શરૂ કરનારા બરતરફ મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર ગુડાએ શનિવારે શિંદે જૂથ શિવસેના સાથે હાથ મિલાવ્યા હતા. ગુડામાં આયોજિત એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમના પુત્રના જન્મદિવસ પર રાજેન્દ્ર ગુડાને સ્કાર્ફ પહેરાવ્યો હતો. રાજેન્દ્ર ગુઢા શિવસેનામાં જોડાયા પૂર્વ મંત્રી રાજેન્દ્ર ગુઢા હવે શિવસેનામાં જોડાયા છે. રાજસ્થાન વિધાનસભાની […]

હરિયાણાની હિંસાની અસર રાજસ્થાન પર,પોલીસને શંકા જતા 4 સ્થળોએ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી

અલવરઃ- હરિયાણાના નૂહમાં ફાટી વીકળેલી હિંસાની અસર હવે રાજસ્થાન પર જોવા મળી છે પ્રાપ્ત વિગત પ્રમાણે  રાજસ્થાનના અલવર જિલ્લામાં મંગળવારે યુવકોના એક જૂથે કથિત રીતે એક હાઈવે પર રોડની બાજુ પર આવેલી દુકાનોમાં ઘણી તોડફોડ કરી હતી. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસને શંકા છે કે ભીવાડીમાં બનેલી ઘટના હરિયાણાના નૂહ જિલ્લામાં સાંપ્રદાયિક હિંસાથી પ્રેરિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code