1. Home
  2. Tag "rajashthan"

રાજસ્થાનના સીએમ ગહેલોતની મોટી જાહેરાત – રાજ્યની જનતાને 100 યુનિટ વિજળી ફ્રીમાં અપાશે

રાજસ્થાનના સીએમ ગહેલોતની મોટી જાહેરાત  રાજ્યની જનતાને 100 યુનિટ વિજળી ફ્રી આપાવાની કરી ઘોષણા જયપુરઃ-  રાજસ્થાનના રાજકરણમાં ઘમાસણ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહેલોતે જનતા માટે મહત્વની જાહેરાત કરી છએ,તેમણે રાજ્યની જનતાને 100 યુનિટ વિજળી ફ્રીમાં આપવાનું મોટૂ એલાન કર્યું છે. રાજ્યની જનતાને વિજળી ફ્રીમાં આપવા બાબતે તેમણે ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું, આ બાબતે  જાહેરાત […]

રાજસ્થાનના CM અશોક ગેહલોત વિરુદ્ધ કેન્દ્રીય મંત્રીની ફરિયાદ પર દિલ્હી પોલીસે માનહાનિનો કેસ દાખલ કર્યો

રાજસ્થાનના CM  વિરુદ્ધ દિલ્હી પોલીસે  કેસ દાખલ કર્યો કેન્દ્રીય મંત્રીએ  માનહાનિની કરી ફરિયાદ દિલ્હીઃ-  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મુશ્કેલીઓ વધી છે. દિલ્હી પોલીસે કેન્દ્રીય મંત્રીની ફરિયાદના આધારે તેમના સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે આ કેસને લઈને તેમને ટૂંક સમયમાં કોર્ટમાં હાજરી આપવી પડશે.કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સામે ફોજદારી માનહાનિનો […]

વડાપ્રધાનના સત્તામાં 9 વર્ષ પૂર્ણ થવા પર રાજસ્થાનમાં યોજાશે ભવ્ય રેલીઃ અજમેરમાં રેલી દરમિયાન પીએમ મોદી રહેશે હાજર

પીએમ મોદીના સત્તામાં પુરા થશે 9 વર્ષ રાજસ્થાનના અજમેરમાં ભવ્ય રેલીનું આયોજન પીએમ મોદી યોજશે ભવ્ય રેલી દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યાને 9 વર્ષ પુરા થવા જઈ રહ્યો છે આ ખાસ અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્રારા અનેક આયોજન કરવામાં આવ્યું છે આ સહીત અનેક કા્ક્રમો અને અભિયાન પણ ચલાવવામાં આવશે, દેશના જૂદા […]

પીએમ મોદી આજે રાજસ્થાનના પ્રવાસે,  રાજ્યને અનેક યોજનાઓની આપશે ભેંટ

પીએમ મોદી આજે રાજસ્થાનની લેશએ મુલાકાત જાહેરસભાને સંબોધિત પણ કરશે જયપુરઃ- પીએમ મોદી દેશના અનેક રાજ્યોની અવાર નવાર મુલાકાત કરી રહ્યા છએ આ શ્રેણીમાં આજરોજ બુધવારે પીએમ મોદી રાજસ્થાનની મુલાકાત લેવાના છે આ દરમિયાન તેઓ રાજસ્થાનમાં રૂ. 5,500 કરોડથી વધુના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. લ્લેખનીય છે કે વર્ષના અંતમાં અહી ચૂંટણી યોજાવા જઈ રહી […]

પીએમ મોદી 10 મેના રોજ રાજસ્થાનની મુલાકાતે, જનસભાને કરશે સંબોધિત

પીએમ મોદી 10 મેના રોજ રાજસ્થાનના સિહોરી જીલ્લાની મુલાકાતે આબુરો઼ પર જનસભા સંબોધિત કરશે દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અનેક રાજ્યોની મુલાકાતનો સિલસીલો શરુ છે,કર્ણાટકની સતત યાત્રા બાદ હવે પીએમ મોદી રાજસ્થાનની મુલાકાતની તૈયારીમાં છે, જાણકારી અનુસાર પીએમ મોદી આવતા અઠવાડિયી રાજસ્થાનના સિહોરી જીલ્લાની મુલાકાત લઈ શકે છે. પ્રાપ્ત વિગત પ્રમાણે   નરેન્દ્ર મોદી 10 મેના […]

રાજસ્થાનના ભરતપુરમાં બે લોકોથી ભરેલું  સેનાનું હેલિકોપ્ટર ક્રેશ –  ક્રેશ થયા બાદ હેલિકોપ્ટર બળીને ખાખ

ભરતપુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ બે લોકો હતા સવાર જયપુરઃ- રાજસ્થાનના ભરતપુરમાંથી આજરોજ સવારે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે.મળતી વિગત પ્રમાણે ભરતપુર જિલ્લાના ઉચૈન પિંગોરામાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ સાથે જ જેવું હોલિકોપ્ટર ક્રેશ થયું તેવી તેમાં ભયાનક આગ લાગી હતી. માહિતી બાદ જિલ્લા પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું છે ગામજનોના […]

પીએમ મોદી આજે રાજસ્થાનની મુલાકાતે – ગુર્જર સમુદાયના વડા ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા અવતાર ઉત્સવનો ભાગ બનશે

પીએમ મોદી આજે રાજસ્થાનની મુલાકાતે ગુર્જર સમાજના એક કાર્યક્રના મુખ્ય મહેમાન બનશે જયપુરઃ- આજના દવિસે રાજ્યની સરકારે દેવનારાયણ જયંતિનો ઉત્છેસવ મનાવી રહી, ભીલવાડાના આસિંદમાં આજે દેવનારાયણની જન્મજયંતિનો મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ દિવસે હવે રાજ્ય સરકારે રજા પણ જાહેર કરી છે ત્યારે આ કાર્યક્રમમાં પીએમ મોદી મુખ્યમહેમાન બનવાના છે. આ કાર્યક્મ ભીલવાડાના આસિંદમાં કરવામાં […]

સૂર્યનગરી એક્સપ્રેસ રાજસ્થાનના પાલીમાં પાટા પરથી ઉતરી પડી – 10 થી વધુ લોકો ઘાયલ

સુર્યનગરી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી પડી રાજસ્થાનના પાલીમાં બની ઘટના જો કે જાનહાની ટળી, 10થી વધુ લોકો ઘાયલ તાજેતરમાં પાચા પરથી ટ્રેનના ડબ્બાખરી પડવાની ઘટનાઓ ઘણી સામે આવી રહી છે ત્યારે હવે  બાંદ્રાથી જોધપુર જઈ રહેલી સૂર્યનગરી એક્સપ્રેસ સોમવારે સવારે રાજસ્થાનના પાલીમાં પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટના રાજસ્થાનના પાલીમાં આજે સવારે 3.27 વાગ્યે […]

લો બોલો ….જે પત્નીના મર્ડર કેસમાં આરોપી પતિ એ ભોગવી 7 વર્ષની જેલ, પતિ જેલમાંથી મૂક્ત થયો તો પત્ની જીવીત નીકળી 

જે પત્નિની હત્યામાં પતિએ જેલ ભોગવી તે પત્ની જીવતી નીકળી પોલીસે ઘટનાની જાણ થતા પત્નિની પર કરી કાર્યવાહી કોઈ વ્યક્તિ ગુનો કરે અને તેની સજા ભોગવે અને પછી તેને ખબર પડે કે તેણે જે સજા ભોગવી છે તે ગુનો તેણે કર્યો જ નથી,ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવો  એહસાસ થાય છે,આવી જ એક […]

રાજસ્થાન, છત્તીસગઢ સહીતના રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધાયો વધારો – દેશના 4 પ્રમુખ શહેરોના ભાવ યથાવત

રાજસ્થાનમાં પેટ્રોલના ભાવમાં નોંધાયો વઘારો સાથે જ છત્તીસગઢમાં પેટ્રોલના પણ ભાવ વધ્યા ઉદયપુરઃ- દેશભરમાં પેટ્રોલ ડિઝલના ભાવ 100 રુપિયાને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે હાલ પણ કેટચલાક રાજ્યોમાં સતત ભાવમાં વધારો જોવા મળી રહ્ય ોછે ત્યારે રાજસ્થાન અને છતત્ીસગઢ જેવા ઉત્તરના રાજ્યોને ફરી એક વાર મોંધવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code