1. Home
  2. Tag "Rajasthan Assembly Election"

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં અંદાજે 69 ટકા જેટલુ મતદાન, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ

જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભાની 199 બેઠકો માટે આજે સવારતી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરુ થયું હતું. સાંજના પાંચ વાગ્યા સુધી એકંદરે લગભગ 69 ટકા જેટલુ મતદાન થયું હતું. જો કે, કેટલાક સ્થળોએ મારા મારીને છુટા છવાયા બનાવો બન્યાં હતા. 2013માં રાજસ્થાનમાં સૌથી વધુ 75.69 ટકા મતદાન થયું હતું. આ પછી, 2018 માં તે 74.71 ટકા હતો. જો […]

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ સવારે 11 કલાક સુધીમાં 25 ટકા જેટલુ મતદાન

જયપુરઃ રાજસ્થાનમાં આજે વિધાનસભાની 199 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. દરમિયાન સવારે 11 કલાક વાગ્યા સુધીમાં 25 ટકા સુધી મતદાન યોજાયું છે. દરમિયાન ભાજપ અને કોંગ્રેસ દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાન વિધાનસભાની અજમેર બેઠક ઉપર 23.43 ટકા, અલવરમાં […]

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી:પીએમ મોદીએ વોટ કરવાની અપીલ કરી

ભોપાલ: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે, જે રાજ્ય દર પાંચ વર્ષે પોતાની સરકાર બદલે છે. આજે રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર મતદાન થવાનું છે જ્યાં 5.25 કરોડથી વધુ મતદારો પોતાનો મત આપી શકશે. મતદાન માટે ત્રણ લાખથી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મતદાનને લઈને સમગ્ર રાજ્યમાં કડક […]

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023: ભાજપે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી

જયપુર: આગામી રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીએ તેની ચોથી યાદીમાં બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ટોડાભીમ (ST) મતવિસ્તારના રામ નિવાસ મીના અને શેઓ મતવિસ્તારના સ્વરૂપ સિંહ ખારાનો સમાવેશ થાય છે. આ પહેલા ભાજપે રાજસ્થાન ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી હતી, જેમાં […]

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ ઉદેયપુરમાં હવાલા રેકેટનો પર્દાફાશ, 72 લાખની રોકડ જપ્ત કરાઈ

જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર એક મહિનો જ બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આ ઉપરાંત ચૂંટણી પંચે પણ તેની તૈયારીઓ વધારે તેજ બનાવી છે. બીજી તરફ પોલીસ પણ ગેરકાયદે ધંધાને રોકવા કાર્યવાહીને વધારે તેજ બનાવી છે. દરમિયાન ઉદયપુર પોલીસે કરોડોના રૂપિયાના હવાલા કારોબારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તેમજ  […]

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમમાં થયો ફેરફાર, હવે 25મી નવેમ્બરે યોજાશે મતદાન

જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં હવે 23 નવેમ્બરને બદલે 25 નવેમ્બરે મતદાન થશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ઘણા રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોએ ચૂંટણીની તારીખ બદલવાની અપીલ કરી હતી, કારણ કે આ દિવસે મોટા પાયે લગ્ન અને સામાજિક કાર્યક્રમો થાય છે. જેથી હવે મતદાનની તારીખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code