રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાએ ડોક્ટરને મારમારતા તબીબોની હડતાળ
રાજકોટ, 1 જાન્યુઆરી 2026: Doctors strike after patient’s relatives beat up doctor at Rajkot Civil Hospital શહેરની સિવિલ હોસ્પિટલમાં ગયા રવિવારે ન્યુરોસર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર પર દર્દીના પરિવારજનો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ડોકટર પરના હુમલા બનાવના તબીબોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે ગુરૂવારે સિવિલ હોસ્પિટલના તબીબોએ પોતાની સુરક્ષા અને ન્યાયની માગ સાથે હડતાલનું […]


