1. Home
  2. Tag "Rajkot municipal corporation"

રાજકોટ મનપા બન્યું ડિજીટલ, 8 મહિનામાં લોકોએ ઓનલાઈન રૂ. 163 કરોડનો વેરો જમા કરાવ્યો

અમદાવાદઃ દેશમાં આધુનિક ટેકનોલોજીનો વપરાશ વધતાની સાથે જ કરોડો લોકો ડિજીટલ પેમેન્ટ તરફ વળ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાએ વેરા ચૂકવણીમાં અપનાવેલી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ આજે ઉદાહરણરૂપ બની છે. એક સમય હતો કે, રાજકોટ મહાનગર પાલિકામાં મિલકત વેરા સહિતના કર ભરવા નાગરિકોએ કોર્પોરેશનની કચેરીએ […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીઓમાં પણ પડતર પ્રશ્નો ઉકેલવા સળવળાટ જાગ્યો

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો માટે સરકારનું નાક દબાવી રહ્યા છે. હવે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના કર્માચારીને પણ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા સળવળાટ જાગ્યો છે. પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા વિવિધ 18 પડતર પ્રશ્નો અને માગણીઓ સંદર્ભે આવેદન પાઠવ્યા બાદ 13 પ્રશ્નો અંગે યોગ્ય […]

રાજકોટ મનપાએ રક્ષાબંધન પર બહેનો માટે સિટી બસ તથા બીઆરટીએસ બસ સેવા ફ્રી કરી

રાજકોટ:રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ મહિલા દિવસ, ભાઈબીજ અને રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં બહેનો માટે દરવર્ષની પરંપરા મુજબ ફ્રી સેવા પુરી પાડવા નક્કી કરવામાં આવ્યું છે.ચાલુ વર્ષે પણ આગામી તા.11 ઓગસ્ટના ગુરૂવારના રોજ “રક્ષાબંધન”ના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની આર્થિક હાલત કથળી, હવે મિલકતો વેચીને આવક ઊભી કરાશે

રાજકોટઃ શહેરના મ્યુનિ કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની સારી એવી આવક થાય છે, તેમજ સરકાર તરફથી પણ સારૂએવુ  અનુદામ મળી રહ્યું છે, ઉપરાંત વિકાસ કામો માટે કેન્દ્રિય ગ્રાન્ટ પણ મળતી હોય છે. આમ છતાં મ્યુનિ.કોર્પોરેશનની આર્થિક હાલત કથળી હોવાનું કહેવાય છે. વહિવટમાં કરકસર કરતી નથી. અણઘડ ખર્ચ કરતો હોવાનો પણ વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. […]

રાજકોટમાં હવે લોકોની ફરિયાદોનું આંગળીના ટેરવે આવશે નિવારણ, કરાશે આ નવતર પ્રયોગ

રાજકોટ મનપાના નવનિયુક્ત મેયર ડૉ. પ્રદીપ ડવનો નવતર પ્રયોગ લોકોની ફરિયાદોના નિવારણ માટે મેયર ડેસ્ક બોર્ડની રચના કરાશે લોકોની ફરિયાદોનું નિરાકરણ ડેસ્ક બોર્ડના જે તે કમિટીના સભ્યો લાવશે રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડૉ. પ્રદીપ ડવએ ચાર્જ સંભાળતા જ નવતર પ્રયોગ કર્યો છે. જેમાં લોકોની ફરિયાદોનું નિરાકણ લાવવા માટે મનપા કચેરીમાં મેયર ડેસ્ક બોર્ડની રચના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code