રાજકોટ યાર્ડમાં છેલ્લા 3 દિવસમાં 50.000 મણ મગફળી અને 38200 મણ કપાસની આવક
યાર્ડમાં જીરૂ, તલ અને સોયાબિનની પણ સારી આવક થઈ, મગફળીનો મણનો ભાવ 750થી લઈ 1200 સુધી બોલાયો, કપાસ પ્રતિમણના 1221થી 1560, જીરુંના 3150થી 3450 ઉપજ્યા, રાજકોટઃ શહેરના બેડી યાર્ડ તરીકે ઓળખતા APMC માર્કેટિંગ યાર્ડમાં હાલ ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં કપાસ અને મગફળીની ધૂમ આવક થઈ રહી છે. ખેડૂતોને દિવાળીના તહેવારો અને […]


