1. Home
  2. Tag "rajkot"

રાજકોટમાં શરદી-ઉધરસ અને તાવના કેસમાં થયો વધારો

એક સપ્તાહમાં શરદી-ઉધરસના 1032 કેસ નોંધાયા સામાન્ય તાવના પણ 866 દર્દીઓ નોંધાયા વાદળછાયા વાતાવરણને લીધે રોગચાળો વકર્યો રાજકોટઃ શહેરમાં ઠંડી-ગરમી મિશ્રિત ઋતુને કારણે શરદી, ઉધરસ અને ફીવરના કેસમાં વધારો થયો છે. ગત સપ્તાહમાં પણ શરદી-ઊધરસનાં કુલ 1032 અને સામાન્ય તાવનાં 866 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે જોખમી ટાઇફોઇડ તાવનાં 3 અને ડેંગ્યુનાં પણ 2 દર્દીઓ સામે […]

ઈંગ્લેન્ડ સામે 3જી ટી20 રમવા માટે ટીમ ઈન્ડિયા રાજકોટ પહોંચી, ભવ્ય સ્વાગત કરાયું

અમદાવાદઃ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી T20 મેચ રમશે. રવિવારે મોડી રાત્રે જ્યારે ટીમ પહોંચી ત્યારે ચાહકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.  શનિવારે ચેન્નાઈમાં બીજી મેચ બે વિકેટથી જીતીને ભારત પાંચ મેચની ટી20 શ્રેણીમાં 2-0થી આગળ છે. 166 રનના લક્ષ્યનો પીછો કરતા તિલક વર્માના અણનમ 78 રનની મદદથી ટીમે એમએ […]

રાજકોટના લોધિકાના માખાવડમાં સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

GIDCની 21 એકર જમીન પર દબાણો થયેલા હતા રૂપિયા 100 કરોડની જમીન પરના દબાણો હટાવાયા દબાણો હટાવાતી વખતે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો રાજકોટઃ જિલ્લામાં સરકારી જમીનો પરના દબાણો દુર કરવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત લોધિકાના માખાવડમાં જીઆડીસીની જમીન પર ખડકાયેલા દબાણો પર કલેક્ટર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. જીઆઇડીસી બનાવવા માટે કલેક્ટર […]

રાજકોટના આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠલવાયા

નર્મદાના નીરથી બન્ને ડેમ 85 ટકા ભરાયા નર્મદાના પાણીની આવક શરૂ ઉનાળામાં રાજકોટને પાણીની સમસ્યા નહીં નડે રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં ઉનાળામાં કાયમ પાણીની રામાયણ સર્જાતી હતા. વર્ષો પહેલા તો રાજકોટને ઉનાળાના સમયમાં ટ્રેન દ્વારા પાણી પહોંચું કરવામાં આવતું હતું. પણ નર્મદા યોજના બાદ રાજકોટ શહેરની પાણીની સમસ્યા હળવી થઈ હતી, ત્યારબાદ સૌની […]

રાજકોટના આંગણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T-20 મેચ રમાશે

કાલે 22 જાન્યુઆરીથી બુકમાય શો પર ઓનલાઇન ટિકિટ મળશે ત્રણ પાર્ટમાં ટિકિટ દર નક્કી કરાયા, VIP માટે પણ સુવિધા, રાજકોટમાં 28 જાન્યુઆરીએ ભારત – ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ યોજાશે રાજકોટઃ  શહેરમાં ખંઢેરી વિસ્તારમાં આવેલા  નિરંજન શાહ સ્ટેડિયમમાં આગામી તા. 28મી જાન્યુઆરીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી- ટ્વેન્ટી મેચ યોજાશે. આ મેચને લીધે શહેરમાં […]

મહાકુંભ મેળામાં રાજકોટની એક સંસ્થા 50 હજાર દર્દીઓના મોતિયાના ઓપરેશન કરશે

રણછોડદાસજીબાપુ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટનો અનોખો સેવાયજ્ઞ પ્રયાગરાજ કુંભમેળામાં કરશે 50 હજાર મોતિયાનાં ફ્રી ઓપરેશન 10 હજાર લોકોના ચશ્માનાં નંબર તપાસી ગુજરાતની પ્રત્યેક વ્યકિતમાં સેવાગુણ જોવા મળતો હોય છે. પૂર હોય કે દુકાળ, ધરતીકંપ હોય કે માનવસર્જિત આફત, ગુજરાતીઓએ હમેશા દુઃખના સમયમાં સાથ આપ્યો હોય એવા અનેક કિસ્સાઓ છે. ત્યારે આ સેવાભાવીઓ સેવા માટેની કોઈ તક […]

રાજકોટમાં પૂરફાટ ઝડપે ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા વિદ્યાર્થિનીનું મોત

ધો.12ની વિદ્યાર્થિની પર ડમ્પરના તોતિંગ વ્હીલ ફરી વળ્યા, પોલીસે ડમ્પરચાલક સામે ગુનોં નોધ્યો, અકસ્માત બાદ ડમ્પરચાલક નાસી ગયો રાજકોટઃ શહેરમાં પૂર ઝડપે અને બેફામ ચાલતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરના જુના માર્કેટ યાર્ડ નજીક બન્યો હતો. શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે એક્ટિવાને અડફેટે […]

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની આજીજી છતાં રેલવે 17 કરોડનો બાકી વેરો ભરતી નથી

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રેલવે અને RMC વચ્ચે MOU થયાં હતા RMC કન્ટેમપ્ટ ઓફ કાર્ટની કાર્યવાહી કરી શકે છે મ્યુનિ. કમિશનર કહે છે, ચર્ચા કરીને ઉકેલ લાવીશુ રાજકોટઃ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આવકનો મુખ્ય સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે. નાગરિકો તો ગમે તેમ કરીને પ્રોપ્રટી ટેક્સ ભરી દેતા હોય છે. જ્યારે સરકારી મિલ્કતોનો સમયસર ટેક્સ નથી ભરાતો તેથી […]

રાજકોટ અગ્નિકાંડઃ પૂર્વ TPOની 23.25 કરોડની ગેરકાયદે મિલકતો ટાંચમાં લેવા આદેશ

સાગઠિયાની આવક કરતા 628 ટકા મિલકતો અપ્રમાણસર હતી, રાજ્યના ગૃહ વિભાગે કરી કાર્યવાહી, સાગઠિયા હાલ રાજકોટ જેલમાં બંધ છે રાજકોટઃ શહેરના અગ્નિકાંડમાં જવાબદાર એવા મ્યુનિના ટાઉન પ્લાનર ઓફિસર (ટીપીઓ) મનસુખ સાગઠિયાની તે સમયે ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન તે સમયે એસીબીએ પણ તપાસ કરતા સાગઠિયા પાસેથી કરોડો રૂપિયાની બેનામી સંપત્તી મળી આવી હતી. સાગઠિયા હાલ […]

રાજકોટમાં સિટીબસે રોડ સાઈડ પર ચાલીને જતાં માતા-પૂત્રને અડફેટે લીધા, પૂત્રનું મોત

મહિલા અને તેના પૂત્ર ઘેર પરત ફરી રહ્યા હતા ત્યારે બન્યો બનાવ મહિલાની હાલત ગંભીર, બસનાચાલક સામે ગુનોં નોંધાયો રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ કાલાવાડ રોડ કણકોટના પાટિયા પાસે બન્યો હતો. આ બનાવમાં પૂરફાટ ઝડપે સિટી બસએ રાહદારી માતા-પૂત્રને અડફેટે લેતા માતાની નજર સામે જ સાત વર્ષના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code