રાજૌરીમાં નિયંત્રણ રેખા નજીક લેન્ડમાઇન વિસ્ફોટમાં છ સૈનિકો ઘાયલ
નવી દિલ્હીઃ અધિકારીઓએ જણાવ્યું કે, જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC)નજીક લેન્ડમાઇન વિસ્ફોટમાં છ સૈનિકો ઘાયલ થયા હતા. રાજૌરીના નૌશેરા સેક્ટરમાં આ વિસ્ફોટ થયો હતો. આ ઘટના સવારે 10.45 વાગ્યે બની હતી જ્યારે LoCના નૌશેરા સેક્ટરમાં પેટ્રોલિંગ કરી રહેલા એક સૈનિકે આકસ્મિક રીતે લેન્ડમાઇન પર પગ મૂક્યો હતો જે ફાટ્યો હતો અને છ સૈનિકો […]