1. Home
  2. Tag "rajouri"

જમ્મુ-કાશ્મીરઃરાજૌરી પ્રવાસ પર જઈ શકે છે રાજનાથ સિંહ,બીજેપી નેતાએ રક્ષા મંત્રી પાસે કરી આ માંગ

દિલ્હી:રક્ષા મંત્રી રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીરના રાજૌરીની મુલાકાત લઈ શકે છે.સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે,રાજનાથ સિંહ 26 જાન્યુઆરી પછી રાજૌરીની મુલાકાત લે તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરના ભાજપના નેતાઓ મંગળવારે દિલ્હીમાં રાજનાથ સિંહને મળ્યા હતા. મળતી માહિતી મુજબ ભાજપના નેતાઓએ રાજૌરીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને રાજનાથ સિંહ સાથે ચર્ચા કરી હતી.નેતાઓએ માંગ કરી હતી કે,રાજૌરીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ […]

PM મોદીએ સેનાના જવાનો સાથે દિવાળી ઉજવી, કહ્યું – સેનાનું મનોબળ ઉંચું રાખવા ભારત સરકાર સતત પ્રયાસરત

પીએમ મોદીએ જમ્મૂમાં સેનાના જવાનો સાથે દિવાળી પર્વની કરી ઉજવણી આતંકવાદને જડબાતોડ જવાબ આપીશું સેનાનું મનોબળ ઉંચું રાખવા સરકાર દરેક સ્તરે પ્રયાસરત: પીએમ મોદી નવી દિલ્હી: આજે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્વક દિવાળીની ઉજવણી થઇ રહી છે ત્યારે દર વર્ષે પીએમ મોદી સેનાના જવાનો સાથે આ પર્વ ઉજવે છે. આ જ સિલસિલાને આગળ વધારતા જમ્મૂ […]

જમ્મુના રાજૌરીમાં પેટ્રોલિંગ દરમિયાન થયો વિસ્ફોટ, સેનાનો એક જવાન અને અધિકારી શહીદ

જમ્મુમાં વિસ્ફોટની ઘટના સેનાનો એક જવાન અને અધિકારી શહીદ રાજૌરીમાં પેટ્રોલિંગ દરમિયાન બની ઘટના શ્રીનગર :જમ્મુ અને કાશ્મીરમાં સેનાના જવાનો એટલું જોખમ ઉઠાવી રહ્યા છે કે જેને સામાન્ય માણસ તો વિચારી જ ન શકે, દેશની સુરક્ષા કરવા માટે તેઓ રોજ જીવનું જોખમ લેતા હોય છે અને ત્યારે એવી ઘટના બની છે કે જે દેશના જવાનો […]

જમ્મુ-કાશ્મીર:રાજૌરીમાં આંતકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ  

 જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એન્કાઉન્ટર શરૂ આંતકવાદીઓ-સુરક્ષા દળો વચ્ચે અથડામણ બે આતંકીઓ ઘેરાયેલા હોવાની આશંકા શ્રીનગર:જમ્મુ વિભાગના રાજોરી જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બે આતંકીઓ ઘેરાયેલા હોવાની આશંકા છે. આર્મી, પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમ આ ઓપરેશન કરી રહી છે. રવિવારે સવારે જિલ્લાના બરોટ ગામમાં પર્વતીય વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરી મળી હતી. તેના આધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code