રાજ્યસભામાં બેન્કિંગ કાનૂન સંશોધન બિલ, આપત્તિ વ્યવસ્થાપન સંશોધન બિલ થશે પસાર
નવી દિલ્હીઃ રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ બેન્કિંગ સંશોધન વિધેયક-2024 વિચાર અને પસાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરશે. સંસદના બજેટસત્રના બીજા તબક્કામાં આજે રાજ્યસભામાં બેન્કિંગ કાનૂન સંશોધન બિલ સહિત આપત્તિ વ્યવસ્થાપન સંશોધન બિલ પસાર થશે તો લોકસભામાં આજે બજેટ પર ચર્ચા કરાશે. સંસદના બંને ગૃહોમાં વિવિધ સંસાધનો સાથે જોડાયેલ બજેટીય પ્રાવધનો પર ચર્ચા ચાલી રહી છે. જે […]