1. Home
  2. Tag "ram nath kovind"

એક દેશ એક ચૂંટણીઃ રામનાથ કોવિંદની આગેવાનીમાં કમિટીની પ્રથમ બેઠક 23મીએ મળશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની એક દેશ એક ચૂંટણીની કવાયત વચ્ચે કેન્દ્ર સરકારે ખાસ કમિટીની રચના કરી છે. તેમજ કમિટીના ચેરમેન દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને બનાવવામાં આવ્યાં છે. દરમિયાન આગામી 23મી સપ્ટેમ્બરના રોજ આ કમિટીની બેઠક મળશે. સમગ્ર દેશમાં હાલ એક દેશ એક ચૂંટણી મુદ્દે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. જે માટે કેન્દ્ર સરકારે પૂર્વ […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ચાર દિવસની મુલાકાતે જમૈકા પહોચ્યા – 21 તોપની સલામીથી સમ્માન અપાયું

રામનાથ કોવિંદ ચાર દિવસની રાકિય યાત્રા પર આજરોજ જમૈકા ખાતે 21 તોપની સલામી સાથે તેમનું ભવ્ય સ્વાગત કરાયું દિલ્હીઃ-  દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ચાર દિવસની રાજકિય યાત્રા પર છે,  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમનાં પત્ની સવિતા કોવિંદ ચાર દિવસની મુલાકાતે જમૈકા પહોંચ્યા છે. નોર્મન મેનલી ઇન્ટરનેશનલ એરપોર્ટ, કિંગ્સ્ટન ખાતે તેમના આગમન થતાવી સાથે જ […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્રાસમાં સૈનિકો સાથે વિજયાદશમીના પર્વની ઉજવણી કરશે,કારગિલ યુદ્ધના નાયકોને આપશે શ્રદ્ધાંજલિ  

આજે વિજયાદશમીના પર્વની ઉજવણી રાષ્ટ્રપતિ દ્રાસમાં સૈનિકો સાથે કરશે ઉજવણી કારગિલ યુદ્ધના નાયકોને આપશે શ્રદ્ધાંજલિ  દિલ્હી:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ વર્ષે સૈનિકોની સાથે લદ્દાખના દ્રાસ વિસ્તારમાં દશેરાના પર્વની ઉજવણી કરશે. દ્રાસ વિશ્વની સૌથી ઠંડી જગ્યાઓમાંની એક છે, જ્યાં તાપમાન – 40 ડિગ્રીથી નીચે હોય છે. રાષ્ટ્રપતિ હવે તે પરંપરા તોડતા જોવા મળે છે,જ્યારે તેઓ સામાન્ય રીતે […]

પીએમ મોદી સહીત અનેક નેતાઓએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી

ગણેશ ચતુર્થીનો તહેવાર આજથી શરૂ પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભકામના દેશવાસીઓને ગણેશ ચતુર્થીની પાઠવી શુભકામનાઓ દિલ્હી:ગણેશ ચતુર્થીનો તહેવાર આજથી શરૂ થઈ રહ્યો છે, આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકોને શુભેચ્છા પાઠવતા કોવિડ નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે. રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને ગણપતિ બાપ્પા મોર્યા લખ્યું ! ગણેશ ચતુર્થીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને […]

રાષ્ટ્રપતિ કોવિંદની તમિલનાડુની મુલાકાત દરમિયાન પાંચ સ્તરની સુરક્ષા રહેશે, કમાન્ડો સહિત હજારો પોલીસ કર્મચારીઓ રહેશે તૈનાત 

રાષ્ટ્રપતિ કોવિંદ તમિલનાડુની લેશે મુલાકાત મુલાકાત દરમિયાન પાંચ સ્તરની રહેશે સુરક્ષા કમાન્ડો સહિત પોલીસ કર્મચારીઓ રહેશે તૈનાત   ચેન્નાઈ:તમિલનાડુ વિધાનસભાના શતાબ્દી સમારોહમાં ભાગ લેવા માટે સોમવારે ચેન્નઈ આવી રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સુરક્ષા માટે કમાન્ડો સહિત પાંચ હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે,રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન પાંચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.ફોર્ટ સેન્ટ જ્યોર્જ […]

કારગિલ વિજય દિવસના આજે 22 વર્ષ પૂર્ણ, રાષ્ટ્રપતિ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ દ્રાસની લેશે મુલાકાત

કારગિલ વિજય દિવસના આજે 22 વર્ષ પૂર્ણ રાષ્ટ્રપતિ-ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ દ્રાસની લેશે મુલાકાત વર્ષ 1999 માં મે અને જુલાઈની વચ્ચે થઇ હતી લડાઇ શ્રીનગર :કારગિલ વિજય દીવસના આજે 22 વર્ષ પૂર્ણ થયા છે.તે પ્રસંગે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત દ્રાસ, કારગિલની મુલાકાત લેશે, જ્યાં બંને કારગિલ વિજય […]

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે શ્રી જગન્નાથ ધામ માટે 1 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું

રાષ્ટ્રપતિએ જગન્નાથ ધામ માટે કર્યું દાન 1 લાખ રૂપિયાનું આપ્યું યોગદાન રામ મંદિર માટે પણ આપ્યું હતું દાન દિલ્લી: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પત્ની સવિતા કોવિંદ સાથે શ્રી જગન્નાથ ધામના વિકાસ માટે 1 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. રાષ્ટ્રપતિ ઓડિશાની ત્રણ દિવસીય મુલાકાતે છે. રવિવારે સાંજે છ વાગ્યે બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે તેમનું સ્વાગત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code