22 જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે 5 રાજ્યોમાં રજા જાહેર
નવી દિલ્હી: અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યુ છે કે તમામ કેન્દ્રીય સરકારી કાર્યાલયો અડધા દિવસ માટે બંધ રહેશે. કેન્દ્ર સરકાર મુજબ, 22 જાન્યુઆરએ અયોધ્યા રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જોડાયેલા સમારંભોમાં ભાગ લેવા માટે કર્મચારીઓની મોટી માગણીઓ બાદ કેન્દ્ર સરકારે દેશમાં કેન્દ્ર સરકારના […]


