1. Home
  2. Tag "ramlalla"

કર્ણાટકમાં રામમંદિર આંદોલનમાં ભાગ લેનારા હિંદુ એક્ટિવિસ્ટો પર લટકી રહી છે ધરપકડની તલવાર, કૉંગ્રેસ સરકાર દશકાઓ જૂના ખોલી રહી છે કેસ!

બેંગલુરુ: અયોધ્યામાં 22 જાન્યુઆરી, 2024ના રોજ શ્રીરામમંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. પણ તેના પહેલા જ કર્ણાટકની કોંગ્રેસ સરકારની પોલીસ 30 વર્ષ પહેલા રામમંદિર આંદોલનમાં ભાગ લેનારા હિંદુઓની વિરુદ્ધ તપાસ કરવા બેસી ગઈ છે. તાજેતરની કડીમાં ત્રણ દશક પહેલા થયેલા આ આંદોલનવાળા 1992ના કેસમાં પોલીસે શ્રીકાંત પૂજારીની ધરપકડ કરી છે. તેનાથી રામમંદિર આંદોલનમાં સામેલ અન્ય હિંદુઓ […]

રામમંદિર સામે લાલુ-રાબડીનું ‘નફરતી વલણ’!: પ્રાણપ્રતિષ્ઠા પહેલા RJDએ કહ્યુ- મંદિર માનસિક ગુલામીનો માર્ગ

પટના: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાન પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વિશ્વના હિંદુઓમાં ભગવાન રામલલાની ભવ્ય રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ છે. પરંતુ વોટબેંકની રાજનીતિમાં ડૂબેલા દેશના ચોક્કસ રાજકીય પક્ષો અને તેના નેતાઓની રામમંદિર સામેની નફરત અને વાંધા હજી જઈ […]

અયોધ્યામાં ‘તંબુમાં રહેલા’ રામલલાને મળી રહી છે તારીખ પર તારીખ!

અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે અને વધુ ખેંચાઈ પણ રહ્યો છે. 29 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં નવી ખંડપીઠ દ્વારા મામલાની સુનાવણી થવાની હતી, પરંતુ જસ્ટિસ બોબડેની ગેરહાજરીને કારણે સુનાવણી ફરી એક વખત પાછી ઠેલાઈ છે. આ મામલે ફરી એકવાર તારીખ પડવાને કારણે સંત સમાજમાં રોષની લાગણી છે. ઘણાં સંતોનું કહેવું છે કે આવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code