1. Home
  2. Tag "RBI"

દેશમાં 8 નવી બેંકો ખુલશે, RBI એ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ જાહેર કર્યા

દેશમાં ખુલશે વધુ 8 બેંકો RBI એ બેંકોના નામ કર્યા જાહેર યુનિવર્સલ-સ્મોલ ફાઇનાન્સ બેંકોના નામ જાહેર મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ‘ઓન ટેપ’ એટલે કે કોઈપણ સમયે લાઇસન્સ માટે આવેદન કરવા માર્ગદર્શિકા હેઠળ કુલ આઠ આવેદનો મળ્યા છે. આમાં તમામ પ્રકારની સેવાઓ પ્રદાન કરતી યુનિવર્સલ બેંક સ્થાપિત કરવા માટે ચાર અને સ્મોલ ફાઇનાન્સ બેંકો […]

18મી એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યા સુધી RTGS દ્વારા ફંડ ટ્રાન્સફર થઈ શકશે નહીં

અમદાવાદઃ ફંડ ટ્રાન્સફર માટે રિયલ ટાઈમ ગ્રાસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) બહુ મહત્વપૂર્ણ સુવિધા છે. આગામી તા. 18મી એપ્રિલ 2021 નારોજ આરટીજીએસની સેવાઓ કેટલાક કલાક પ્રભાવિત રહેશે .કેન્દ્રીય બેન્ક આરબીઆઈએ તમામ બેન્કોને સુચના આપી છે કે, તા. 17 અપ્રિલના રોજ કારોબાર બંધ થયા બાદ આરટીજીએસને ટેકનિકલ અપગ્રેડ કરવામાં આવશે. તેથી આરટીજીએસ યુઝર્સ રવિવાર 18મી એપ્રિલ રાતના […]

તમારે સસ્તા EMI માટે હજુ રાહ જોવી પડશે, RBIએ રેપો રેટ યથાવત્ રાખ્યા

RBIની મૌદ્રિક નીતિ સમિતિની બેઠક પૂર્ણ થઇ RBIએ રેપો રેટ પહેલા જેમ જ યથાવત્ રાખ્યા હાલમાં RBI રેપો રેટ અને રિવર્સ રેપો રેટ અનુક્રમે 4 અને 3.35 ટકા છે નવી દિલ્હી: RBIની મૌદ્રિક નીતિ સમિતિની બેઠક આજે પૂર્ણ થઇ છે. આ વખતે RBIએ મોનેટરી પૉલિસીમાં કોઇ ફેરફાર કર્યો નથી. RBIએ રેપો રેટને યથાવત્ રાખ્યા છે. […]

RBIએ ખાતામાંથી પૈસા કાપવા અંગે હવે નવો નિયમ જાહેર કર્યો

નવી દિલ્હી: હવે મોબાઇલ બિલ, અન્ય યૂટિલિટી બિલ અને ઓટીટી પ્લેટફોર્મના સબ્સક્રિપ્શન માટે લગાવવામાં આવનારા ઓટો ડેબિટ સિસ્ટમ 1 એપ્રિલ 2021થી બંધ થઇ જશે. પ્રાપ્ત વિગતો અનુસાર, RBIએ તેને લઇને નવા નિયમો બનાવ્યા છે. જે નવા નાણાંકીય વર્ષના પ્રથમ દિવસથી લાગૂ થશે. જો કે યુપીઆઇના ઓટોપે સિસ્ટમથી આવા ઓટો ડેબિટ ચૂકવણી પર કોઇ અસર નહીં […]

કોરોનાના વધતા કેસ સરકાર માટે ચિંતાજનક પરંતુ લોકડાઉનની કોઇ શક્યતા નથી: RBI ગર્વનર

દેશમાં કોરોનાએ ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું જો કે લોકડાઉન થાય તેવી કોઇ શક્યતા નથી: RBI ગર્વનર કોરોનાના કેસમાં વધારો એ સરકાર માટે ચિંતાનો વિષય નવી દિલ્હી: દેશમાં કોરોનાના સંક્રમણે ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ફરીથી હાહાકાર મચ્યો છે. બીજી તરફ કોરોનાનું રસીકરણ અભિયાન પણ વેગવાન બનાવાયું છે. અત્યારસુધીમાં 5 કરોડ કરતા વધારે […]

લોન મોરેટોરિયમ: સુપ્રીમે બેંકોને આપી મોટી રાહત, કહ્યું – સંપૂર્ણ વ્યાજની છૂટ ના આપી શકાય

કોરોના કાળમાં બેંકોથી વ્યાજ માફીને મુદ્દે સુપ્રીમ કોર્ટે બેંકોને રાહત આપી અદાલતે ચુકાદો આપ્યો કે સંપૂર્ણ વ્યાજમાફી તો આપી ન શકાય કોર્ટના આ નિર્ણયથી બેંકોને મોટી રાહત મળી છે નવી દિલ્હી:  કોરોના કાળમાં બેંકોથી વ્યાજ માફીને મુદ્દે સુપ્રીમ કોર્ટે બેંકોને મોટી રાહત આપી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ કેસમાં મંગળવારે એક મહત્વપૂર્ણ […]

5 વર્ષ માટે પણ ફુગાવાનો લક્ષ્યાંક 4 ટકા યોગ્ય: RBI

દેશમાં ટૂંક સમયમાં ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટની સમીક્ષા થશે ફુગાવાનો 4 ટકાનો વર્તમાન લક્ષ્યાંક આગામી 5 વર્ષ માટે યોગ્ય દેશમાં 2016થી FIT ફ્રેમવર્કનો અમલ કરવામાં આવી રહ્યો છે મુંબઇ: દેશમાં ટૂંક સમયમાં ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટની સમીક્ષા થવાની છે ત્યારે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ એક નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં RBIએ જણાવ્યું છે કે, ફુગાવાનો 4 ટકાનો […]

સુપ્રીમે RBIને 6 મહિનામાં લોકર સુવિધા પર નિયમ બનાવવા આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે દેશની સર્વોચ્ચ બેંક RBIને આપ્યો આદેશ RBI 6 મહિનાની અંદર બેંકોના લોકર ફેસિલિટ મેનેજમેન્ટ મામલે રેગ્યુલેશન નક્કી કરે બેંક લોકરના સંચાલન મામલે ગ્રાહક પ્રત્યે પોતાની જવાબદારીમાંથી છટકી ના શકે નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દેશની સર્વોચ્ચ બેંક RBIને સૂચિત કર્યું છે, તે 6 મહિનાની અંદર બેંકોના લોકર ફેસિલિટ મેનેજમેન્ટ મામલે રેગ્યુલેશન નક્કી કરે. સુપ્રીમ […]

RBIએ નાસિકની આ બેંક વિરુદ્વ કરી કાર્યવાહી, ખાતાધારક 6 મહિના સુધી પૈસા નહીં ઉપાડી શકે

ભારતની સર્વોચ્ચ બેંક RBIએ વધુ એક બેંક વિરુદ્વ કરી કાર્યવાહી RBIએ ‘Independence Co-Operative Bank Limited’ પર લગાવ્યો પ્રતિબંધ આ બેંક પર ઉપાડને લઇને RBIએ લગાવ્યો પ્રતિબંધ નવી દિલ્હી:  ભારતની સર્વોચ્ચ બેંક RBIએ હવે મહારાષ્ટ્રની એક બેંક પર ગાળિયો કસ્યો છે. આ વખતે મહારાષ્ટ્રના નાસિકમાં ‘Independence Co-Operative Bank Limited’ પર ઉપાડને લઇને અનેક પ્રતિબંધ લગાવ્યા છે. […]

RBI નાણાકીય નીતિ સમિતિની બેઠક સમાપ્ત – રેપો રેટમાં કોઈ બદલાવ નહી

આરબીઆઈની બેઠક આજે સમાપ્ત થઈ રેપો રેટમાં કોઈ જ ફેરફાર નહી દિલ્હીઃ- ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજ રોજ સમાપ્ત થઈ ચૂકી છે. કેન્દ્રીય બેંકના ગવર્નર શક્તિકંતા દાસ એક પ્રેસ કોન્ફરન્સમાં સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની ઘોષણા કરી રહ્યા છે. કોરોના વાયરસ મહામારીના કારણે સમગ્ર દેશની અર્થવ્યવસ્થાને અસર થઈ છે. આવી સ્થિતિમાં, સેન્ટ્રલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code