1. Home
  2. Tag "RBI"

ડિજિટલ કરન્સી બાબતે આરબીઆઈ કરી રહ્યું છે વિચાર – જે હેઠળ દેશમાં ઇલેક્ટ્રોનિક કરન્સી કેશમાં પણ થશે કન્વર્ટ

આરબીઆઈ કરી રહી છે વિચાર દેશમાં ડિજિટલ કરન્સી લાવવા અંગે વિચારણા દિલ્હીઃ-સમગ્ર દેશમાં ડિજિટલ ઈનિડુિયાને ઘણું પ્રોત્સાહન મળ્યું છે, જેમાં કોરોનાકાળમાં તો મોટા ભાગે ડિજિટલ પેમેન્ચને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે, ત્યારે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની પોતાની ડિજિટલ કરન્સી લાવવા બાબતે પણ વિચારણા કરી રહ્યું છે. રિઝર્વ બેન્ક Central Bank Digital Currency […]

અર્થતંત્રમાં ગતિ, વર્ષ 2022માં V શેપમાં હશે દેશની અર્થવ્યવસ્થા: RBI

કોરોના કાળમાં મંદી બાદ હવે અર્થતંત્ર ફરી પાટે ચડી રહ્યું છે ભારતીય અર્થતંત્ર સકારાત્મક વૃદ્વિથી ફક્ત કેટલાક પગલાં જ દૂર વેક્સિન આવી ગઇ હોવાથી ભારતીય અર્થતંત્ર ઝડપ પકડશે મુંબઇ: કોરોના કાળમાં દેશવ્યાપી લોકડાઉન બાદ અર્થતંત્રમાં જોવા મળેલી મંદી બાદ અર્થતંત્ર ફરી પાટે ચડી રહ્યું છે. દેશની સર્વોચ્ચ બેંક આરબીઆઇએ દાવો કર્યો છે કે ભારતીય અર્થતંત્ર […]

ભારતમાં હજુ પણ રોકડ જ રાજા, વર્ષ 2020માં કરન્સી સર્ક્યુલેશન 5 લાખ કરોડ વધ્યું

ભારતમાં આજની તારીખે રોકડ રાખવાનો ટ્રેન્ડ યથાવત્ કોરોના સંકટને કારણે દેશમાં કરન્સી સર્ક્યુલેશનમાં 5 લાખ કરોડ રૂપિયાની ઐતિહાસિક વૃદ્વિ ગત 1 વર્ષ દરમિયાન દેશમાં નાણાંના પ્રવાહમાં 22 ટકાની વૃદ્વિ નવી દિલ્હી: મોદી સરકાર ભલે કેશલેસ ઇન્ડિયા માટે લોકોને પ્રોત્સાહિત કરતી હોય કે પ્રયાસો કરતી હોય તેમ છત્તાં હજુ પણ ભારતમાં આજની તારીખે રોકડ નાણાંનો ટ્રેન્ડ […]

કાર્યવાહી: બે સહકારી બેંકોને રિઝર્વ બેંકે 7 લાખનો દંડ ફટકાર્યો, નિયમોનું કર્યુ હતું ઉલ્લંઘન

રિઝર્વ બેંકે બે સહકારી બેંકો વિરુદ્વ કરી કાર્યવાહી આ બેંકોએ કેવાયસીની જોગવાઇનું ઉલ્લંઘન કરતા કરાઇ કાર્યવાહી આ બંનેને કુલ 7 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો નવી દિલ્હી: રિઝર્વ બેંકે બે સહકારી બેંકો વિરુદ્વ કાર્યવાહી કરી છે. આરબીઆઇએ બે સહકારી બેંકોને ખાતેદારોને લગતા નિયમોના ભંગ માટે કુલ 7 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકે એક નિવેદનમાં […]

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ ડિજીટલ પેમેન્ટ ઇન્ડેક્સ લૉન્ચ કર્યું

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિજીટલ પેમેન્ટ ઇન્ડેક્સ લૉન્ચ કર્યું આ ઇન્ડેક્સથી માહિતી મળશે કે દેશભરમાં પેમેન્ટનું કઇ રીતે આધુનિકીકરણ થયું છે આ ઇન્ડેક્સમાં 5 મુખ્ય પેરામીટર્સ હશે નવી દિલ્હી: ભારતની સર્વોચ્ચ બેંક રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ એક કંપોઝિટ ડિજીટલ પેમેન્ટ ઇન્ડેક્સનું નિર્માણ કર્યું છે. આ ઇન્ડેક્સથી માહિતી મળશે કે દેશભરમાં પેમેન્ટનું કઇ રીતે આધુનિકીકરણ થયું […]

દેશની જીડીપી ત્રીજા ત્રિમાસિક ગાળામાં પોઝિટિવ રહેવાનું આરબીઆઇનું અનુમાન

કોરોના મહામારી વચ્ચે ભારતીય અર્થતંત્રમાં તેજીના સંકેત ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી પોઝિટિવમાં જોવા મળી શકે આ સમાચાર મોદી સરકારને રાહત આપી શકે છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ ફરી જણાવ્યું છે કે ભારતીય અર્થતંત્રમાં તેજીમાં સુધારાના સંકેત જોવા મળી રહ્યા છે. આરબીઆઇના રિપોર્ટ અનુસાર ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી પોઝિટિવમાં આવી શકે છે. […]

ઇન્સટન્ટ લોન આપતી મોબાઇલ એપ્સથી સાવધ રહેવા આરબીઆઇના ગ્રાહકોને સૂચના

ઇન્સટન્ટ લોન આપતી મોબાઇલ એપથી સતર્ક રહેવા આરબીઆઇની ગ્રાહકોને સૂચના લોકો અને નાના વેપારીઓ આ પ્રકારની મોબાઇલ એપ્સની ઝાળમાં ફસાઇ રહ્યા છે લોન લેનારાઓના મોબાઇલ ફોનમાં ડેટાનો દૂરુપયોગ કરવામાં આવી રહ્યો છે: આરબીઆઇ નવી દિલ્હી: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ લોકોને અનધિકૃત રીતે ડિજીટલ ધિરાણ પ્લેટફોર્મ અને મોબાઇલ એપ્લિકેશન્સ દ્વારા લોન આપનારા લોકો વિશે સતર્ક રહેવા […]

કોટક મહિન્દ્રાના મેનેજીંગ ડાયરેક્ટર-CEO તરીકે ઉદય કોટક યથાવત્ રહેશે

ઉદય કોટક હજુ કોટક બેંકના મેનેજીંગ ડાયરેક્ટર અને સીઇઓ પર પર યથાવત્ RBIએ ઉદય કોટકને ફરી એકવાર કોટક બેંકના મેનેજીંગ ડાયરેક્ટર અને સીઇઓ પદ પર નિયુક્તિની મંજૂરી આપી આ બાદ ઉદય કોટક આગામી 3 વર્ષ સુધી આ પદો પર રહેશે નવી દિલ્હી: ઉદય કોટક હજુ કોટક બેંકના મેનેજીંગ ડાયરેક્ટર અને સીઇઓ પર પર યથાવત્ રહેશે. […]

RBIના ઇકોનોમીમાં ઝડપી રિકવરીના સંકેતથી શેરબજારમાં તેજીનો તરખાટ, સેન્સેક્સ પ્રથમવાર 45,000ને પાર

RBIના અર્થતંત્રમાં રિકવરીના સંકેતને પગલે શેરબજારમાં તેજી સેન્સેક્સ ઇતિહાસમાં પ્રથમવાર 45,000ને પાર આમ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે પણ શેરબજારમાં તેજીનો માહોલ મુંબઇ: ભારતીય રિઝર્વ બેંક દ્વારા શુક્રવારના રોજ મોનેટરી પોલિસી અંગે જાહેરાત કરાઇ હતી. જેમાં વ્યાજદરોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે રિઝર્વ બેંકે અર્થતંત્રમાં ઝડપી રિકવરીના સંકેતો આપતા ભારતીય શેરમાર્કેટમાં ઉછાળો જોવા મળ્યો […]

RBIએ વ્યાજદરો યથાવત્ રાખ્યા, સસ્તી EMI માટે વધુ રાહ જોવી પડશે

મોંઘવારીના ઉચ્ચ સ્તરને જોતા RBIનો MPC બેઠકમાં નિર્ણય RBIએ વ્યાજદરોમાં કોઇ ફેરફાર કર્યો નથી રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત્ રહેશે નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની મંગળવારથી ચાલી રહેલી બેઠક બાદ આજે અગત્યની જાહેરાત કરવામાં આવી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસએ જાહેરાત કરી છે. રિઝર્વ બેંકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code