સરકારે કમિટીના સભ્યોની નિયુક્તિ ના કરતા RBIએ MPCની બેઠક મુલતવી
આજે એટલે કે 29 સપ્ટેમ્બરે મળનારી RBIની MPCની બેઠક મુલતવી રખાઇ સરકારે બાહ્ય સ્વતંત્ર સભ્યોની નિયુક્તિ કરી ના હોવાથી બેઠક મુલતવી રખાઇ બાહ્ય સભ્યોની 4 વર્ષની મુદ્દત ગઇ મહિને થઇ ગઇ છે પૂર્ણ રિઝર્વ બેંકે મોનેટરી પોલિસી કમિટીની બેઠક મુલતવી રાખી છે. RBIએ તેની પાછળ કોરમના અભાવનું કારણ જણાવ્યું છે. આ બેઠકમાં વ્યાજદર નીતિ અંગે […]


