1. Home
  2. Tag "RBI"

RBIનો રૂ. 1000ની નોટ ફરી ચલણમાં લાવવાનો કોઈ ઈદારો નથીઃ ગવર્નર શક્તિકાંત દાસ

નવી દિલ્હીઃ આરબીઆઈએ તાજેતરમાં જ રૂ. 2000ની નોટ ચલણમાંથી પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે. દરમિયાન તા. 31મી સપ્ટેમ્બર સુધી જે તે વ્યક્તિ રૂ. 2 હજારની નોટ બેંકમાં બદલાવી શકશે. બીજી તરફ આગામી દિવસોમાં ફરીથી રૂ. 1000ની નોટ ફરીથી ચલણમાં લાવવાનો આરબીઆઈનો કોઈ ઈદારો નહીં હોવાનું આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે […]

દેશમાં રૂ. બે હજારની નોટ ચલણમાં દુર કરવાના નિર્ણયની સોનાના ભાવ ઉપર પડી અસર

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ગ્રાહકોના ચહેરા પર ચમક જોવા મળી રહી છે. હાલના દિવસોમાં, બુલિયન માર્કેટમાં સોનું તેના ઉચ્ચ સ્તરના દર કરતાં લગભગ રૂ. 1,100 સસ્તું વેચાઈ રહ્યું છે. જો તમારા ઘરે લગ્ન છે, તો તમે સોનું ખરીદીને જલ્દી ઘરે લાવી […]

રૂપિયા 2000ની નોટ ચલણમાંથી પરત ખેંચવાના નિર્ણયને લઈને શું માની રહ્યાં છે નિષ્ણાંતો, જાણો…

નવી દિલ્હીઃ દેશમાં નરેન્દ્ર મોદી સરકારે બ્લેકમની, ટેરરફંડિગ અને નકલી નોટોના રેકેટને તોડી પાડવા માટે વર્ષ 2016માં રૂ. 500 અને 1000ની નોટો ચલણમાંથી પરત ખેંચી હતી. જેથી દેશ વિરોધી પ્રવૃતિઓ ઉપર અકુંશ આવ્યો હતો. બીજી તરફ આરબીઆઈએ નવેમ્બર 2016 બાદ જનતાને હાલાકી ના પડે તે માટે ક્રમશઃ રૂ. 500, 2000, 200, 1000, 50, 20 અને […]

નોટબંધી 0.2: રૂ. 2000ની નોટ ચલણમાંથી પરત ખેંચાઈ

નવી દિલ્હીઃ દેશમાં બ્લેકમની અને ટેરર ફંડિગ સહિતના બનાવોને અટકાવવા માટે 8મી નવેમ્બર 2016ના રોજ રૂ. 500 અને રૂ. 1000ના દરની નોટ બંધ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. જે તે વખતે આરબીઆઈ દ્વારા રૂ. 500 અને રૂ. 2000ની નવી નોટો બજારમાં ચલણમાં મુકાઈ હતી. નવેમ્બર 2016માં કેન્દ્ર સરકારના રૂ. 500 અને રૂ. 1000ના […]

UPI પેમેન્ટ કરતી વખતે અન્ય ખાતામાં નાણા ટ્રાન્સફર થઈ જાય તો ચિંતા કરવાની જરુર નથી

નવી દિલ્હીઃ આજકાલ બધું ડિજિટલ થઈ રહ્યું છે, મોટાભાગના લોકોએ રોકડને બદલે UPI પેમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. UPI હેઠળના વ્યવહારો દર વર્ષે રેકોર્ડ રકમને પાર કરી રહ્યા છે અને આ વર્ષે માર્ચ 2023માં તેણે રૂ. 14 લાખ કરોડનો નવો રેકોર્ડ પાર કર્યો છે. UPI ના ઘણા ફાયદા છે, પરંતુ ઘણા ગેરફાયદા પણ છે, […]

RBI દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું

દિલ્હી:રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 2016 થી દર વર્ષે નાણાકીય સાક્ષરતા સપ્તાહ (FLW) નું આયોજન કરે છે જેમાં “MSMEs”, “ધિરાણ શિસ્ત અને ઔપચારિક સંસ્થાઓ તરફથી ક્રેડિટ” અને “ડિજિટલ નાણાકીય સાક્ષરતા” સહિતના સંબંધિત વિષયો પર નાણાકીય શિક્ષણ સંદેશાઓનો ઉપયોગ થાય છે. 13 – 17 ફેબ્રુઆરી, 2023 દરમિયાન મનાવવામાં આવનાર આ વર્ષના નાણાકીય સાક્ષરતા સપ્તાહની થીમ “સારી નાણાકીય વર્તણૂક, તમારો ઉદ્ધારક” છે, જેમાં […]

RBIએ રેપો રેટમાં કર્યો વધારો,કાર અને હોમ લોન ફરી મોંઘી થશે

મુંબઈ:ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર સામાન્ય માણસને ઝટકો આપ્યો છે.આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કર્યો છે.આ પછી તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે.દેશમાં મોંઘવારી અંકુશમાં આવ્યા બાદ પણ RBIએ દરો વધારવાનો નિર્ણય લીધો છે. દેશમાં ફુગાવાના દરમાં ઘટાડો થયા બાદ પણ રિઝર્વ બેંકે સતત છઠ્ઠી વખત પોલિસી રેટ (રેપો રેટ)માં […]

આર્થિક સ્થિરતા જાળવી રાખવા માટે બેકીંગ ક્ષેત્ર અને ખાનગી બેંકો પર નજરઃ RBI

નવી દિલ્હીઃ દેશની રાષ્ટ્રીયકૃત, સહકારી અને ખાનગી બેંકો દ્વારા કેટલાક ઉદ્યોગપતિઓને કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યાં વિના કરોડોની લોન આપવામાં આવતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. દરમિયાન ભારતીય રીઝર્વ બેંકે કહ્યું છે કે, આર્થિક સ્થિરતા જાળવી રાખવા માટે બેકીંગ ક્ષેત્ર અને ખાનગી બેંકો પર સતત નજર રાખવામાં આવી રહી છે. રીઝર્વ બેંકે કહ્યું છે કે, […]

તમામ બેંકો 1લી જાન્યુઆરી લોકર ઉપભોક્તાઓ સાથે લોકર સમજુતી નવીનીકરણ કરશે

નવી દિલ્હીઃ ભારતીય રીઝર્વ બેંક – RBI એ દેશની બધી જ બેંકોને પહેલી જાન્યુઆરી સુધીમાં હાલના લોકર ઉપભોકતાઓ સાથે લોકર સમજુતીનું નવીનીકરણ કરવાનું કહયું છે. હાલના લોકર ઉપભોકતાઓએ લોકર સમજુતીનું નવીનીકરણ કરાવવા માટે પોતાની પાત્રતાની સાબીતી આપવી પડશે. તેમણે એક નિશ્ચિત તારીખ પહેલા બેંક સાથેની સમજુતનું નવીનીકરણ કરાવવું પડશે. ભારતીય રીઝર્વ બેંકે ઓગષ્ટ – 2021 […]

આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન ભારત યાત્રામાં જોડાયાં

અજમેરઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા રાજસ્થાનના સવાઈ માધોપુરના ભદોતીથી શરૂ થઈ હતી. દરમિયાન RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન થોડા સમય માટે કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન ડૉ. રાજન રાહુલ ગાંધી સાથે ચાલ્યા અને આર્થિક મુદ્દાઓ વગેરે પર ચર્ચા કરી. મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ, ઘણા મંત્રીઓ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code