કિચન ટિપ્સઃ- હવે ઘરે જ બનાવો ગોળમાંથી શેરડીનો મિન્ટ ફ્લેવરનો રસ
સાહિન મુલતાનીઃ- હવે શેરડીનો રસ ઘરે બનાવો ગોળના ઉપયોગથી બશે શેરડીનો રસ ઉનાળો આવતાની સાથે જ ગરમીમાં ઠંડુ પીવાનું મન થયું હોય છે આવી સ્થિતિમાં સૌ કોઈ લોકો શેરડીના રસનું સેવન કરતા હોય છે જો કે ઘણી વખક તડકાના કારણે બહાર જવાનું મન નથી થયું પરમતુ શેરડીનો રસ પીવો હોય છે આવી સ્થિતમાં જો તમારા […]