1. Home
  2. Tag "Recipes"

કિચન ટિપ્સઃ- વરસાદની સિઝનમાં બનાવો આ સ્પાઈસી રેડ આલુ વડા, ગરમ મસાલાથી ભરપુર બનાવવામાં પણ સરળ

સાહિન મુલતાનીઃ- બીટ આલુ વડા જે ખાવામાં ખૂબ ટેસ્ટિ હોય છે ઘરની બેઝિક સામગ્રીમાં બનીને રેડી થાય છે   ચોમાસું ાવતા જ ગરમા ગદરમ ભજીયા ખાવાની પણ સિઝન આવી જાય છે આજે બટાકા વડાથી થોડી હટકે રેસિપી જોઈશું જેમાં બીટનો પ મઉપયોગ કરવામાં આવશે આ વડા સ્પાઈસી અને ટેસ્ટી હોવાથી ખાવામાં ખૂબ મજા આવશે બીટ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં “મિશન મિલેટ્સ”નો પ્રારંભઃ મિલેટ્સની વિવિધ સ્વાદીષ્ટ વાનગીઓથી લોકો આકર્ષાયા

અમદાવાદઃ કેન્દ્ર સરકાર મિલેટ્સ એટલે કે ધાન્યના રોજિંદા ઉપયોગ પર ભાર મુકી રહ્યા છે અને યુનાઇટેડ નેશન્સે વર્ષ 2023ને “મિલેટ્સ યર” જાહેર કર્યું છે. જેના પગલે ગુજરાતમાં પણ મિલેટ્સ અંગે જાગૃતિ અને તેના ઉપયોગ વધારવાના સહિયારા પ્રયાસો થઈ રહ્યા છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોમ સાયન્સ વિભાગે વડાપ્રધાનની મિલેટ્સના ઉપયોગની અપીલને ઝીલીને, ‘‘મિશન મિલેટ્સ’’ની શરૂઆત કરી […]

સ્નેક્સમાં બનાવો Delicious પોટેટો પનીર રોલ,જાણો સરળ રેસિપી

દરેક વ્યક્તિને રોજેરોજ એક જ નાસ્તો ખાવાનો કંટાળો આવે છે.તમે બટેટાના પકોડા, કોબીના પકોડા, પનીરના પકોડા ઘણી વખત ખાધા હશે.પરંતુ આ વખતે તમે ચા સાથે અલગ પ્રકારના પકોડા બનાવીને ખાઈ શકો છો. તમે પોટેટો પનીર રોલ નાસ્તામાં બનાવીને ખાઈ શકો છો.તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી વિશે.. સામગ્રી પનીર – 2 કપ (છીણેલું) બટાકા – […]

‘ચીઝ પનીર ઢોસા’ને જો આ રીતે બનાવશો તો, બધી વાનગીઓને ભૂલી જશો

સાઉથ ઈન્ડિયન આઈટલ ઢોસા તે મોટાભાગના લોકોની ખાવામાં પહેલી પસંદ હોય છે. ઢોસાના કેટલાક પ્રકાર પણ છે અને તેમાં પણ જો વાત કરવામાં આવે ‘ચીઝ પનીર ઢોસા’ની તો આની તો વાત જ ના પુછો, જે પણ વ્યક્તિ જો ઘરો આ ઢોસાને આ રીતે બનાવીને ખાશે તો તે તો બધીજ બહારની વસ્તુને ભુલી જશે. આને બનાવવાની […]

ઓટ્સમાંથી કેટલી વાનગીઓ બનાવી શકાય તેના વિશે જાણ છે? તો જાણો

લોકો પોતાના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે ઓટ્સનો ઉપયોગ ખુબ યોગ્ય રીતે કરતા હોય છે. ક્યારેક લોકો પોતાના શરીરના વજનને ઓછુ કરવા માટે પણ આનો ઉપયોગ કરતા હોય છે. આવામાં જે લોકોને ઓટ્સ વિશે કેટલીક જાણકારી નથી ખબર તો તેમણે જાણવું જોઈએ કે ઓટ્સમાંથી કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવી શકાય છે. જો વાત કરવામાં આવે ઓટ્સ […]

કિચન ટિપ્સઃ- વેજ પોટેટો ગ્રીલ સેન્ડવીચ બનાવાની આ ઈઝી રીત જોઈલો

કોબીજ બટાકાની ગ્રીલ સેન્ડવિચ ટેસ્ટી પણ બને છે અને હેલ્ધી પણ  સેન્ડિવમાં હજારો વેરાયટીઓ હવે ઉપલબ્ધ છે બદલતા સમયની સાથે સાથે ફૂડમાં વેરાયટીઓ આવી રહી છે સાથે જ અવનવા સોસ પણ માર્કેટમાં આવતા સેન્ડિવિચ મૂળ રીતે સાદી બનતી જાણે બંધ થી ચૂકી છએ, હવે ,સેન્ડવિચ હેલ્ધઈ રહી નથીકારણ કે તેમાં માયોનિઝ,ચિઝ ,તંદુરી સોશ ,સિઝવાન ચટણી […]

ગુજરાતી ભોજનની આ વાનગીઓ,દરેક વ્યક્તિને આવે છે પસંદ

ગુજરાતમાં આમ તો દરેક ખુણામાં લોકોને ખાવાની રીત અલગ છે, સૌરાષ્ટ્રમાં રહેતા લોકો ગાંઠીયા ફાફડા જલેબી જેવી વસ્તુઓ સવારના નાસ્તામાં વધારે પસંદ આવતી હોય છે તો વડોદરા બાજુ લોકોને સેવઉસળ સવારના નાસ્તામાં વધારે પસંદ આવતું હોય છે. અમદાવાદમાં લોકોને સવારના નાસ્તામાં ચા અને ભાખરી અથવા રોટલી જોઈએ, પણ ગુજરાતમાં દરેક જગ્યાએ એવી એવી ટેસ્ટી વસ્તુઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code