1. Home
  2. Tag "Record Breaking Price"

ગોલ્ડ બન્યું ઓલટાઈમ હાઈ, પ્રતિ 10 ગ્રામનો GST સાથે અંદાજિત 62550નો રેકોર્ડબ્રેક ભાવ

અમદાવાદઃ અમેરિકા સહિતના દેશોમાં સર્જાયેલી  મંદી અને બેન્કો ડુબવાને પગલે શેર બજાર તૂટતા સોનાના ભાવમાં ઓલટાઈમ હાઈ 10 ગ્રામનો ભાવ જીએસટી સાથે અંદાજે રૂા.62550 નોંધાયા હતો, જે અત્યાર સુધીનો સૌથી મોટો ભાવ વધારો છે. ગતરાત્રે જ સોનાએ 60000ની સપાટી તોડી હતી અને સાથોસાથ ચાંદીના ભાવે પણ ફરી એક વખત 70000ની સપાટી તોડીને 70600 નોંધાયા છે. […]

કપાસનો રેકોર્ડબ્રેક ભાવ થતાં ગુજરાતમાં કપાસના વાવેતરમાં સરેરાશ 10 ટકા વધવાની શક્યતા

ગાંધીનગરઃ ખેડુતોને આ વર્ષે કપાસના ભાવ સારા મળશે તેવી આશા બંધાણી છે. કપાસનો ભાવ એક મણે રુ. 1500ની ઉચ્ચતમ સપાટીએ પહોંચી જતા ગુજરાતમાં વાવેતર 10 ટકા જેટલું વધવાની ધારણા વ્યક્ત થઇ રહી છે. કપાસના ઉંચા ભાવ અને મગફળીના વાવેતરમાં વધુ ખર્ચ આવી રહ્યો છે, એટલે ખેડૂતો કપાસ તરફ વધારે ધ્યાન આપશે. ઇયળો સામે વધારે પ્રતિકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code