1. Home
  2. Tag "record"

અશિયા કપમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોડ્યો

કોલંબોઃ એશિયા કપ 2023 માટે શ્રીલંકા રવાના થતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, તે તેના 2019ના ફોર્મમાં પરત ફરવા માંગે છે. પાકિસ્તાન સામેની ગ્રૂપ મેચ સિવાય, રોહિતે દરેક મેચમાં અડધી સદી ફટકારી છે. રોહિત શર્માએ શ્રીલંકા સામે તેની અડધી સદીની ઇનિંગ્સમાં 2 છગ્ગા ફટકારીને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો મોટો […]

દિલ્હી મેટ્રોએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ,4 સપ્ટેમ્બરે 71 લાખથી વધુ લોકોએ કરી હતી મુસાફરી

દિલ્હી: રાજધાનીમાં દિલ્હી મેટ્રોએ 4 સપ્ટેમ્બરના રોજ રેકોર્ડ 71.03 લાખ દૈનિક મુસાફરોની મુસાફરી નોંધાવી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ છે. આ સાથે મેટ્રોએ થોડા દિવસો પહેલા બનાવેલો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. અગાઉ 29 ઓગસ્ટે આ આંકડો 69.94 લાખ હતો. ટ્રિપ અથવા લાઇનના ઉપયોગની ગણતરી મુસાફરો દ્વારા તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે ઉપયોગમાં […]

બાંગ્લાદેશ સામે ઈશાન કિશને બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ, માત્ર 126 બોલમાં 200 રન બનાવ્યાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશ સામેની અંતિમ વન-ડેમાં ઈશાન કિશનએ ઈતિહાસ રચ્યો છે. વન-ડે ક્રિકેટમાં બેવડી સદી લગાવનારો ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. ઈશાન કિશને માત્ર 126 બોલમાં 200 રન બનાવ્યાં હતા. આ દરમિયાન બેટથી 23 ચોક્કા અને 9 સિક્સર ફટકાર્યાં હતા. આ બેવડી સદીની સાથે ઈશાન કિશનને અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યાં છે. ટીમ ઈન્ડિયાના […]

ગ્લોબલ વોર્મિંગની અસર દિલ્હી ઉપર જોવા મળી, નવેમ્બરમાં ગરમીએ તોડ્યો 13 વર્ષનો રેકોર્ડ

નવી દિલ્હીઃ સવાર અને સાંજની ઠંડક બાદ હવે બપોર બાદ વધતી ઠંડી પણ પાટનગરમાંથી ગાયબ થતી જોવા મળી રહી છે. નવેમ્બરમાં પ્રદૂષણથી પીડિત લોકો પરસેવો પાડી રહ્યા છે, હવે ગરમીએ 13 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નવેમ્બરમાં મહત્તમ તાપમાન સોમવારે 33 ડિગ્રીએ પહોંચી ગયું હતું. અગાઉ 2008માં તે 33.5 ડિગ્રીએ પહોંચ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા […]

રાજકોટઃ 7500 વિદ્યાર્થીઓએ PM મોદીના પોટ્રેટમાં સામૂહિક રંગપૂરણી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. સવારે તેઓ ગાંધીનગરમાં આયોજીત ડિફેન્સ એક્સપોમાં ઉપસ્થિત રહ્યાં હતા. ત્યાર બાદ અડાજલમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને રાજકોટ જવા રવાના થયાં હતા. દરમિયાન 7500 વિદ્યાર્થીઓ પીએમ મોદીના પોટ્રેટમાં રંગ પૂરીને અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. રાજકોટની 100થી વધુ ખાનગી અને કોર્પોરેશન સંચાલિત શાળાના વિદ્યાર્થીઓએ રંગ પૂરણી કરીને […]

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને બુલેટ ટ્રેનનો રેકોર્ડ તોડ્યો, શૂન્યથી 100 કિમી પ્રતિ કલાકની ગતિ માત્ર 52 સેકન્ડમાં હાંસલ કરી

નવી દિલ્હીઃ નવી વંદે ભારત એક્સપ્રેસે ટ્રાયલ રન દરમિયાન માત્ર 52 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરીને બુલેટ ટ્રેનનો રેકોર્ડ તોડી નાખ્યાનો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવો કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ફોટોકેટાલિટીક એર પ્યુરિફાયર સિસ્ટમ નવી વંદે ભારત ટ્રેનને કોરોના સહિત તમામ વાયુજન્ય રોગોથી મુક્ત રાખશે. ભારતની આ […]

મોહાલી સ્ટેટઃ શ્રીલંકા સામે રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો રેકોર્ડ

નવી દિલ્હીઃ મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ મેચમાં વિકેટકીપર ઋષભ પંત ભલે સદીથી ચાર રન દૂર રહ્યો હતો, પરંતુ સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 228 બોલમાં અણનમ 175 રન બનાવ્યા હતા. જાડેજાએ બેટીંગમાં 3 સિક્સર અને 11 ચોગ્ગા ફટકાર્યાં હતા. જાડેજાની બેટીંગ સામે શ્રીલંકાના બોલરો લાચાર જોવા મળ્યાં હતા. રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય કેરિયરમાં સૌથી વધારે […]

શ્રીલંકા સામેની ટેસ્ટમાં કોહલી 38 રન બનાવાની સાથે બનાવશે વિરાટ રેકોર્ડ

નવી દિલ્હીઃ ભારતના પ્રવાસે આવેલી શ્રીલંકા ટીમ સાથે ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ મેચ રમશે. પ્રથમ મેચ 4 માર્ચથી રમાશે. મોહાલીમાં રમાનારી ટેસ્ટ મેચ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના કેરિયરની 100મી ટેસ્ટ મેચ હશે. આમ વિરાટ કોહલી 100થી વધારે ટેસ્ટ રમનારા 12માં ખેલાડી બનશે. બીજી તરફ આ ટેસ્ટમાં વિરાટ કોહલી વિરાટ રેકોર્ડ પણ બનાવી શકે છે. મોહાલીમાં […]

વિરાટ કોહલીનો રેકોર્ડ: ક્રિકેટના 3 ફોર્મેટમાં 50 મેચ જીતનારો પ્રથમ ખેલાડી બન્યો

કોહલીની વિરાટ સિદ્વિ કોહલી ક્રિકેટના પ્રત્યેક ફોર્મેટમાં 50 મેચ જીતનારો પ્રથમ ખેલાડી બન્યો ન્યૂઝીલેન્ડ સામેની જીત બાદ આ સિદ્વિ કરી હાંસલ નવી દિલ્હી: મુંબઇ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની 372 રને ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. રનની દ્રષ્ટિએ ભારતનો આ સૌથી મોટો વિજય છે. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી ભલે નિષ્ફળ રહ્યા હોય પરંતુ બીજી તરફ […]

બ્રાઝિલની માત્ર 8 વર્ષની નિકોલની વિશ્વસ્તરે મોટી સિદ્ધીઃ 18 સ્પેસ રોકની કરી શોધ કરી વિશ્વની સૌથી નાની ઉંમરની ખગોળશાસ્ત્રી બની

 વિશ્વની સૌથી નાની ઉંમરની વૈજ્ઞાનિક  બ્રાઝિલની આઠ વર્ષની નિકોલની સિદ્ધી 18 સ્પેસ રોકની કરી શોધ દિલ્હી અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા સાથે સંકળાયેલ 8 વર્ષિય બાળકી નિકોલ ઓલિવેરિયાએ ઈતિહાસ રચ્યો છે, નિકોલ નાસા પ્રોગ્રામ સાથે સંકળાયેલ છે જેમાં એસ્ટરોઇડની શોધ કરવામાં આવી રહી છે. આ સફળતાના કારણે નિકોલ વિશ્વની સૌથી નાની ઉંમરની ખગોળશાસ્ત્રી બની ચૂકી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code