ગુજરાતમાં સહકારી સંસ્થાઓમાં ભરતી અને ખરીદી પ્રશ્ને હાઈકોર્ટ માંગ્યો જવાબ
સહકારી સંસ્થામાં કર્મચારીઓની નિયમ વગર જ ભરતી કરી દેવાય છે સહકારી સંસ્થાઓમાં ઈ-ટેન્ડર દ્વારા જ ખરીદીનો નિયમ બનાવવો જોઈએ કેસની વધુ સુનાવણી ફેબ્રુઆરીમાં કરાશે અમદાવાદઃ રાજ્યમાં સહકારી સંસ્થાઓમાં કર્મચારીઓની ભરતીના કોઈ નિયમો ન હોય ભરતીમાં સગાવાદ જોવા મળી રહ્યો છે, યોગ્ય અને મેરીટ પ્રમાણે કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. તેમજ સહકારી સંસ્થાઓ દ્વારા કરાતી […]