ગુજરાત સરકારે શિક્ષકોની કાયમી ભરતીના સ્થાને જ્ઞાન સહાયકોની ભરતી શરૂ કરતાં વિરોધ
ગાંધીનગરઃ ગુજરાતમાં ટાટ અને ટેટ પાસ કરેલા ઉમેદવારો ઘણા સમયથી શિક્ષકોની કાયમી ભરતીની માગ કરી રહ્યા છે. ઉમેદવારોએ ગાંધીનગરમાં ઘરણાં અને પ્રદર્શન કર્યા બાદ સરકારે શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત કરી હતી. પણ બીજી બાજુ સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતીની જાહેરાત આપતાં નોકરીવાંચ્છુ યુવાનો રોષે ભરાયા છે. ઉમેદવારોને ડર છે કે, સરકાર જ્ઞાન સહાયકોની […]