1. Home
  2. Tag "Regional news"

અમદાવાદ: મેઘમણી ઓર્ગેનિક્સ લિ. દ્વારા વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનને રૂ.1 કરોડનું દાન

મેઘમણી ગ્રૂપ દ્વારા વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનને 1 કરોડનું દાન આપવાની પ્રતિબદ્વતા આ દાનનું પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ ગત વર્ષે અને બીજું રૂ.25 લાખનું ઇન્સ્ટોલમેન્ટ આજે અપાયું હતું પ્રહલાદનગર સ્થિત મેઘમણી ગ્રૂપની ઓફિસ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો અમદાવાદ: મેઘમણી ગ્રૂપ દ્વારા વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનને પ્રતિબદ્વતા પૂર્વક 1 કરોડ રૂપિયાનું દાન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. […]

રાજકોટમાં નિર્માણ પામનારી એઇમ્સમાં 5 હજારથી વધુ લોકો માટે થશે રોજગારી સર્જન, સસ્તામાં મળશે સારવાર

ગુજરાતની સૌપ્રથમ એઇમ્સ રાજકોટને ફાળવાઇ છે એઇમ્સનું ખાતમુહૂર્ત પીએમ મોદી 31મી ડિસેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગથી કરશે આ એઇમ્સમાં 5 હજારથી વધુ રોજગારીનું થશે સર્જન રાજકોટ: ગુજરાતની સૌપ્રથમ એઇમ્સ રાજકોટને ફાળવાઇ છે. જેનું ખાતમુહૂર્ત 31 ડિસેમ્બરે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગથી કરશે. 750 બેડની એઇમ્સમાં અનેક વિભાગો તેમજ શૈક્ષણિક કાર્યો શરૂ કરવામાં આવશે. આ અંગે એઇમ્સ હોસ્પિટલના ડેપ્યુટી […]

મેડિકલ કોર્સની ફીમાં પણ હવે જીએસટી લાગુ કરવામાં આવશે

મેડિકલ કોર્સના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર મેડિકલ કોર્સની ફીમાં પણ હવે જીએસટી લાગુ કરાયો ડીએનબી-સુપર સ્પેશ્યાલિટી કોર્સમાં 18 ટકા જીએસટી લાગુ અમદાવાદ: મેડિકલ કોર્સના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર છે. મેડિકલ કોર્સની ફીમાં પણ હવે જીએસટી લાગુ કરી દેવાયો છે અને નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન દ્વારા ડીએનબી-સુપર સ્પેશ્યાલિટી કોર્સમાં 18 ટકા જીએસટી સાથે સીધી જ […]

ગુજરાત સરકારે ‘સોલાર પાવર પોલિસી 2020’ની કરી જાહેરાત, નાના-મોટા ઉદ્યોગકારોને થશે ફાયદો

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોલાર પાવર પોલિસીની કરી જાહેરાત આ પોલિસી આગામી પાંચ વર્ષ સુધી અમલી રહેશે આ પોલિસીથી ગુજરાતના નાના અને મોટા ઉદ્યોગકારોને ખૂબ ફાયદો થશે ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અગત્યની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સોલાર પાવર પોલિસી 2021ની જાહેરાત કરી છે. આ પોલિસી આગામી પાંચ વર્ષ સુધી અમલી […]

ભારતીય યોગ એસોસિએશન દ્વારા “વનનેસ ફોર વેલનેસ” શીર્ષક હેઠળ વેબિનારનું આયોજન

ભારતીય યોગ એસોસિએશન, ગુજરાત ચેપ્ટર આજે તેના પ્રથમ સ્થાપના દિવસની કરશે ઉજવણી આ ઉજવણીના ભાગરૂપે એસોસિએશન દ્વારા “વનનેસ ફોર વેલનેસ” પર યોગીનારનું આયોજન આ યોગીનારનો સમય આજે સાંજે 04.00 થી 5.30 વાગ્યા સુધીનો રહેશે યુટ્યુબ ચેનલ @gujarat IYA અને ફેસબૂક પૃષ્ઠ @Indian Yoga Association Gujarat Chapter પર વેબિનારનું જીવંત પ્રસારણ થશે અમદાવાદ: ભારતીય યોગ એસોસિએશન […]

અમદાવાદ: સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી ઉપરાંત દેશનું સૌથી મોટું એક્વેરિયમ આકાર પામશે

અમદાવાદના સાયન્સ સિટીમાં ગ્લોબલ રોબોટિક ગેલેરી બનશે તે ઉપરાંત દેશનું સૌથી મોટું એક્વેરિયમ પણ આકાર લેશે રાજ્યના દરેક જીલ્લામાં વિજ્ઞાન કેન્દ્રો પણ વિકસિત કરવામાં આવશે અમદાવાદ: અમદાવાદના સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટું એક્વેરિયમ બનશે. તે ઉપરાંત મ્યુઝિકલ ફાઉન્ટેન-થિયેટર-પ્લેનેટ અર્થ વિભાગ-એનર્જી પાર્ક-લાઇફ સાયન્સ વિભાગ પણ આગામી દિવસોમાં સાયન્સ સિટીમાં […]

દક્ષિણ ગુજરાત પોલીસની આ પહેલથી હવે નેશનલ હાઇવે પર અકસ્માતો ઘટશે

નેશનલ હાઇવે પર વર્ષ 2019માં 2726 જેટલા અકસ્માતો થયા નેશનલ હાઇવે પર થતા અકસ્માતોને ઓછા કરવા દક્ષિણ ગુજરાત પોલીસની પહેલ દક્ષિણ ગુજરાત પોલીસ આખા દેશમાં પ્રથમવાર હાઇવે પર સીસીટીવી નેટવર્ક બિછાવશે સુરત: દેશમાં વારંવાર થતા માર્ગ અકસ્માતમાં અનેક લોકો મૃત્યુ પામે છે અથવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના આંકડાઓ અનુસાર વર્ષ […]

રાજકોટમાં સૌરાષ્ટ્રનું પ્રથમ અર્બન હાટ બનશે, ગ્રામીણ કારીગરો તેની વસ્તુ વેચી શકશે

ગ્રામીણ કારીગરો પોતાની વસ્તુઓ વેચી શકે તે માટે રાજકોટમાં બનશે અર્બન હાટ 9 હજાર ચોરસ મીટર જગ્યા પર અર્બન હાટ બનાવવાનું આયોજન અહીંયા હસ્તકલા કારીગરો, હાથશાળના કારીગરો તેમજ અન્ય કારીગરો પોતાના દ્વારા ઉત્પાદિત પ્રોડક્ટને વેચી શકશે રાજકોટ: ગ્રામીણ કારીગરો પોતાની અનેકવિધ વસ્તુઓનું એક જ સ્થળેથી વેચાણ કરી શકે તે હેતુસર સૌરાષ્ટ્રનું સૌપ્રથમ અર્બન હાટ રાજકોટમાં […]

હાઇકોર્ટની ટકોર બાદ હવે આ વર્ષે અમદાવાદ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નહીં યોજાય

આ વર્ષે કોરોના અને હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારનો નિર્ણય આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન નહીં થાય અગાઉ કોરોનાને કારણે નવરાત્રિનું આયોજન પણ રદ કરવામાં આવ્યું હતું અમદાવાદ: દર વર્ષે ઉત્તરાયણના પર્વ પર અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાતો વાર્ષિક આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આ વર્ષે આયોજન નહીં કરવામાં આવે. કોરોના કાળમાં નવરાત્રિનું આયોજન રદ કરાયા બાદ રાજ્ય […]

જાન્યુઆરી 2021થી હાઇસ્કૂલો, કોલેજો શરૂ કરવા રાજ્ય સરકારની વિચારણા

દિવાળી બાદ રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં આવ્યો ઘટાડો જાન્યુઆરી 2021થી હાઇસ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ શરૂ કરવા વિચારણા હાઇસ્કૂલો, યુનિવર્સિટીઓ તબક્કાવાર ખુલી શકે છે  ગાંધીનગર: દિવાળી બાદ રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો થયો છે, જે હવે કાબૂમાં આવી ગયો છે. એવામાં રાજ્ય સરકાર ફરી એકવાર હાયર સેકેન્ડરી સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓને તબક્કાવાર શરૂ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code