1. Home
  2. Tag "registration"

મગફળીના ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશન માટે રાજકોટ જિલ્લો મોખરે

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થતાં માર્કેટ યાર્ડ્સમાં નવી મગફળીના પાકની ધૂમ આવક થઈ રહી છે. જ્યારે બીજીબાજુ સરકારે ખેડુતોને રાહત આપીને ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય લઈને તેના માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું . જે અંતર્ગત આગામી તા.9 થી રાજ્ય સ૨કા૨ દ્વારા ટેકના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા હાથ ધ૨વામાં આવશે. આ […]

સરકાર હવે મગફળી અને અન્ય પાકની ટેકાના ભાવે કરશે ખરીદી, 2.30 લાખ ખેડૂતોએ કરાવી નોંધણી

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળી સહિતના પાકની દર વર્ષે ખરીદી કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ સરકારે મગફળી અને અન્ય પાકની ખરીદી કરવાની કવાયત શરૂ કરી છે. અત્યાર સુધીમાં લગભગ 2.30 લાખ જેટલા ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઈન નોંધણી કરાવી છે. મગફળી ઉપરાંત ડાંગર અને બાજરીના […]

રાજ્યમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે 1.10 લાખથી વધુ ખેડુતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

અમદાવાદઃ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે સરકારે રજિસ્ટ્રશનની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં મગફળીના ટેકાના ભાવ માટે 1 લાખ 10 હજાર 243 રજિસ્ટ્રેશન થયા છે. જેમાં સૌથી વધુ રાજકોટમાં 26998 અને ગીર સોમનાથમાં 23745 રજિસ્ટ્રેશન થયા છે. સૌથી ઓછા અમદાવાદ, આણંદ, પાટણમાં 1-1 રજિસ્ટ્રેશન થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ખેડુતોને મગફળીના પોષણક્ષમ ભાવ […]

મગફળી, ડાંગર, મકાઇ, બાજરીના ટેકા ભાવે વેચાણ માટેની નોંધણીનો આજથી પ્રારંભ કરાયો

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફત લઘુતમ ટેકાના ભાવે મગફળી, ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી કરાશે. આ માટેની નોંધણી પ્રક્રિયાનો આજે 1લી ઓક્ટોબરથી પ્રારંભ કરાયો છે. ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો દ્વારા ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન નોંધણી કરાવી શકાશે. જે અંતર્ગત મગફળીની ખરીદી […]

સર્ટીફિકેટ ટુ ડિપ્લોમા ઈજનેરીમાં 34 હજાર બેઠક સામે માત્ર 3152 વિદ્યાર્થીઓએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું ત્યારબાદ કોરોનાના કેસમાં ઘટાડો થતા ધો.6થી 12માં ધોરણ સુધીની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન  કાર્યને મંજુરી આપવામાં આવી હતી. હાલ  કોલેજો તથા વિવિધ કોર્સની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે ધોરણ 10 બાદ ડિપ્લોમા સાથે સર્ટિફિકેટ કોર્ષ બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગના બીજા […]

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહિત કરવા માટે હવે ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન નિ:શુલ્ક કરાયું

ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા સરકારનો નિર્ણય કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન નિ:શુલ્ક કર્યું સરકારના આ નિર્ણયથી ગ્રાહકોને ફાયદો થશે નવી દિલ્હી: દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવાની દિશામાં સરકાર હવે પ્રયાસરત છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે બેટરીથી સંચાલિત ગાડીઓનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જારી કરવા અથવા રીન્યુઅલ માટે કોઇ ચાર્જ નહીં લેવાની જાહેરાત કરી છે. […]

ગુજરાતઃ ધો-12 પછી ઈજનેરી કોર્સમાં પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોનાને કારણે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ ન હતી. જેથી સરકાર દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. દરમિયાન ધોરણ – 12 સાયન્સ પછી ઈજેનરી કોર્સમાં પ્રવેશ માટે આજથી નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ નોંધણી 16 ઓગષ્ટ સુધી ચાલશે પ્રાપ્ત માહિતી અનુસાર આ વર્ષે પણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન […]

કાલથી સમગ્ર દેશમાં હવે નિ:શુલ્ક રસીકરણ થશે, નહીં કરાવવું પડે કોઇ રજીસ્ટ્રેશન

આવતીકાલથી સમગ્ર દેશમાં થશે નિ:શુલ્ક રસીકરણ હવે કોવિન એપ પર પહેલાથી નહીં કરાવવું પડે રજીસ્ટ્રેશન હવે રાજ્યોએ રસી ઉત્પાદકો પાસેથી રસી ખરીદવી પડશે નહીં નવી દિલ્હી: આવતીકાલનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે કાલથી સમગ્ર દેશમાં એટલે કે 21 જૂનથી સમગ્ર દેશમાં કોરોના રસીકરણ નિ:શુલ્ક કરવામાં આવશે, રસીકરણનાં નવા તબક્કામાં 18 વર્ષથી વધુ વયનાં […]

કાલથી 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોના વેક્સીન માટે રજીસ્ટ્રેશન શરૂ થશે

કાલથી 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને કોરોના વેક્સીન માટે રજીસ્ટ્રેશન શરૂ થશે સરકારના કોવિન પ્લેટફોર્મ ઉપર 24 તારીખથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે આગામી 48 કલાકમાં આ સાઇટ રજીસ્ટ્રેશન માટે ઓપન થશે નવી દિલ્હી: દેશમાં કોરોનાના રસીકરણને વેગવાન બનાવવાના હેતુસર કેન્દ્ર સરકારે 1 મેથી 18 વર્ષથી વધારે વયના લોકોને પણ વેક્સીન આપવાની જાહેરાત કરી હતી. આ માટેની […]

વર્ષ 2020-21માં દેશમાં 1.55 લાખથી વધુ કંપનીઓની થઇ નોંધણી

વર્ષ 2020-21માં દેશમાં 1.55 લાખથી વધુ કંપનીઓ અસ્તિત્વમાં આવી 55 લાખથી વધુ કંપનીઓએ નોંધણી કરાવી છે આ સંખ્યા અગાઉના વર્ષમાં 27 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે નવી દિલ્હી: એક તરફ કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ વર્ષ 2020-21માં દેશમાં 1.55 લાખથી વધુ કંપનીઓ અસ્તિત્વમાં આવી છે એટલે કે કુલ આટલી કંપનીઓએ નોંધણી કરાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code