1. Home
  2. Tag "registration"

ફાર્મસી કાઉન્સિલની વેબસાઈટ હેક કરીને ફેક ડિગ્રીથી રજિસ્ટ્રેશન કરવાના કૌભાંડમાં બે આરોપીની ધરપકડ

અમદાવાદઃ દેશની મોગો તે યુનિવર્સિટીની બોગસ ડિગ્રી બનાવી આપતા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીને શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. ગુજરાત રાજય ફાર્મસી કાઉન્સીલની વેબસાઇટ હેક કરી ખોટી માર્કશીટો ડીગ્રી સર્ટીફીકેટના આધારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી આપનારા નાસતા ફરતા મુખ્ય આરોપીઓને દબોચી લીધા છે. સાયબર ક્રાઈમ બ્રાંચની તપાસમાં  દેશભરની યુનિવર્સીટીઓના બોગસ સર્ટીના આધારે ઓનલાઇન […]

ડિગ્રી એન્જિનિયરિંગમાં 66 હજારથી વધુ બેઠકોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ, નવા 11 કોર્ષ ઉમેરાયાં

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ હવે એન્જિનિયરીંગની જુદીજુદી વિદ્યાશાખામાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ શરૂ કરાયો છે. ડિગ્રી એન્જિનિયરીંગની વિદ્યાશાખાઓમાં 66 હજારથી વધુ બેઠકો ઉપલબ્ધ હોવાથી તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહેશે, આ વર્ષે બાયોલોજીના નવા 11 કોર્ષ ઉમેરવામાં આવ્યા છે. 30મી જુન સુધી વિદ્યાર્થીઓ પ્રવેશ […]

બનાસકાંઠામાં હવે તલાટીઓ ગામડાંઓમાં બેરોજગાર યુવાનોની નોંધણી કરશે, કારોબારી બેઠકમાં ઠરાવ

પાલનપુરઃ રાજ્યમાં બેરોજગારોની સંખ્યામાં ચિંતાજનક વધારો થતો જાય છે. શહેરોમાં જ નહીં ગાંમડાઓમાં પણ બેરોજગારોની સંખ્યા ઘણીબધી છે. પરંતુ ગામડાંના યુવાનો રોજગાર કચેરીએ બેરોજગારીની નોંધ કરવા માટે જઈ શક્તા નથી. બનાસકાંઠા જિલ્લાએ આ અંગે પહેલ કરી છે. હવે તલાટી-મંત્રીઓ ગામડાંમાં બેરોજગાર યુવાનોની નોંધ કરીને તેના ડેટા એપ્લોયમેન્ટ કચેરીને આપશે.  જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં આ અંગે […]

ગુજરાત યુનિ,માં 1 મેથી રજિસ્ટ્રેશન, ધો. 12ના પરિણામ બાદ મેરીટના આધારે પ્રવેશ અપાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષમાં કોરોનાને કારણે પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થયો હતો ત્યારે આ વર્ષે કેસ ઘટતા અને સ્થિતિ સામાન્ય થતા ઝડપથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીએ 1લી મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. એટલે કે 1લી મેથી રજિસ્ટ્રેશન કરવામાં આવશે. ત્યારબાદ ધો. 12નું પરિણામ જાહેર થયા બાદ મેરીટના આધારે […]

કંડલાના દીનદયાળ પોર્ટમાં આવતાં જતાં દરેક વાહનની હવે ઓનલાઈન નોંધણી કરાવવી પડશે

ગાંધીધામ  : કંડલાના  દીનદયાળ પોર્ટ પર વાહનોનો ટ્રાફિક ખૂબજ રહેતો હોવાથી હવે પોર્ટમાં પ્રવેશવા માટે ઓનલાઈન નોંધણીનો નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. નવી લાગુ થનારી આર. એફ. આઈ. ડી. પદ્ધતિ અંતર્ગત પોર્ટમાં આવતાં જતાં દરેક પરિવહનકારોના વાહનો, વપરાશકારોના વાહનોની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ માટે વપરાશકારોને નિર્દેશ જારી કરાયા છે. કંડલામાં દીન દયાળ […]

ચણા, રાયડા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે તા.1 ફેબ્રુઆરીથી નોંધણી કરાવી શકાશે

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે રવિપાકનું વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે. ખેડુતોને રવિપાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ – રવી સીઝન-2021-22માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે તુવેર ચણા રાયડાની ખરીદી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી. અમદાવાદ મારફતે કરાશે. લઘુતમ ટેકાના ભાવે તુવેરદાળની ખરીદી તા. 15-02-2022 અને ચણા તથા રાયડાની ખરીદી તા. […]

ગાંધીનગર જિલ્લામાં 3 વર્ષમાં 1.69 લાખ દસ્તાવેજોની નોંધણી, સરકારને 1572 કરોડની આવક

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ વેપાર-ધંધા ધમધમતા થતાં રિયર એસ્ટેટમાં પણ તેજી જોવા મળી હતી. જેના લીધે દસ્તાવેજ નોંધણીની આવક વધી હતી. રાજ્યમાં દસ્તાવેજ નોંધણીની સરકારને મોટી આવક થઈ રહી છે. માત્ર ગાંધીનગર જિલ્લામાંથી સરકારને 3 વર્ષમાં 1572 કરોડથી વધુની આવક થઈ હતી. ચારેય તાલુકાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં 3 વર્ષમાં કુલ 1,69,987 દસ્તાવેજની નોંધણી […]

અમદાવાદમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 1.36 લાખથી વધુ નવા મતદાર નોંધણી માટેની અરજીઓ

અમદાવાદઃ શહેરમાં નવેમ્બર મહિના દરમિયાન મતદાર સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કાર્યક્રમને તા.5મી ડિસેમ્બર સુધી વધારવામાં આવ્યો હતો. આમ સવા મહિના દરમિયાન  હાથ ધરાયેલી મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં કુલ 2 લાખ 76 હજાર 420 અરજીઓ આવી હતી. જેમાં 18 વર્ષની ઉંમરવાળા અને પ્રથમ વખત મતદાર બનવા માંગતા હોય તેવા કુલ 1 લાખ 36 […]

અમદાવાદ શહેરમાં ફરતા બહારગામના રજિસ્ટ્રેશન થયેલા વાહનો સામે મ્યુનિ.ટેક્સ વસુલશે

અમદાવાદઃ શહેરમાં નવું વાહન ખરીદો એટલે મ્યુનિ. દ્વારા રોડ ટેક્સ લેવામાં આવે છે. પરંતુ ઘણા લોકો નવું વાહન લઈને રહેઠાણનું સરનામું અમદાવાદ મ્યુનિના બહારના વિસ્તારનું બતાવીને મ્યુનિ.નો રોડ ટેક્સ ભરતા નથી. ઉપરાંત શહેરમાં ઘણાબધા પરપ્રાંતના લોકો વસવાટ કરી રહ્યા છે. આ લોકો ધંધા-રોજગાર સાથે જોડાયેલા છે. તેમાં ઘણા લોકો નવું વાહન પોતાના વતનથી નોંધણી કરાવીને […]

મગફળીના ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશન માટે રાજકોટ જિલ્લો મોખરે

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થતાં માર્કેટ યાર્ડ્સમાં નવી મગફળીના પાકની ધૂમ આવક થઈ રહી છે. જ્યારે બીજીબાજુ સરકારે ખેડુતોને રાહત આપીને ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય લઈને તેના માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું . જે અંતર્ગત આગામી તા.9 થી રાજ્ય સ૨કા૨ દ્વારા ટેકના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા હાથ ધ૨વામાં આવશે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code