સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનમાં રજિસ્ટ્રેશન માટે લારી ધારકોએ લગાવી લાઈનો
એક જ દિવસમાં 900થી વધુ લારીધારકોએ કરાવ્યપં રજિસ્ટ્રેશન મ્યુનિ. દ્વારા લારી ધારકોને ઊભા રહેવાની જગ્યા નક્કી કરાશે લારીધારકોને ઓળખકાર્ડ પણ અપાશે સુરેન્દ્રનગરઃ શહેરની વઢવાણ, સુરેન્દ્રનગર અને દુધરેજની સંયુક્ત નગરપાલિકાનું મ્યુનિ.કોર્પોરેશનમાં રૂપાંતર થયા બાદ નવ નિયુક્ત કમિશનરે શહેરના નાગરિકોને વધુ સુવિધા આપવા તેમજ શહેરમાં સ્વચ્છતા જળવાય અને લારી-ગલ્લાવાળા નિયત કરેલી જગ્યા પર જ ઊભા રહે તે […]