નિયમિત નેઈલ પોલીસ કરવાથી લાંબાગાળે થઈ શકે છે આરોગ્યને ખુબ ગંભીર અસર
યુવતીઓ સુંદરતા વધારવા મેકઅપનો ઉપયોગ કરે છે. તેમ હાથને આકર્ષક બનાવવા નખ પર નેઈલ પોલિશ કરી છે. બજારમાં ઘણા પ્રકારના નેઇલ પોલીશ ઉપલબ્ધ છે. ફક્ત નેઈલ પોલિશ જ નહીં આજે નેઈલ આર્ટનો જમાનો છે. હાથને આકર્ષક બનાવવા સતત નખ પર કરાતી નેઈલ પોલિશનો ક્રેઝ યુવતી હોય કે મહિલા તેમના માટે વધુ જોખમી બની શકે છે. […]