1. Home
  2. Tag "remand"

પહેલગામ હુમલામાં આતંકવાદીઓના સાથીઓને 5 દિવસના રિમાન્ડ, NIA કરી શકે છે મોટા ખુલાસા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને મોટી સફળતા મળી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પહેલગામ આતંકવાદી હુમલો કરનારા પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરવા અને આશ્રય આપવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે. સોમવારે (23 જૂન, 2025) ના રોજ, NIA એ આ બંને આરોપીઓને રિમાન્ડ માટે જમ્મુના સેશન્સ જજની કોર્ટમાં રજૂ […]

સૈફ અલી ખાન ઉપર હુમલાના કેસમાં આરોપીના વધુ પાંચ દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યાં

મુંબઈઃ સૈફ અલી ખાન ઉપર હુમલાના કેસનામાં આરોપીને આજે બીજી વખત બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની કસ્ટડી વધારવાની માંગ કરવામાં આવી હતી. બાંદ્રા કોર્ટે આરોપીની કસ્ટડી 29 જાન્યુઆરી સુધી લંબાવી છે. મુંબઈ પોલીસે આજે 24 જાન્યુઆરીએ આરોપી શહેઝાદને બાંદ્રા કોર્ટમાં તેની કસ્ટડી વધારવા માટે રજૂ કર્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે કેસમાં […]

અતિક-અશરફ કેસમાં ત્રણેય શૂટર્સને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કરાયાં, પોલીસે મેળવ્યાં રિમાન્ડ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની સરાજાહેર 3 શખ્સોએ ગોળીમારીને હત્યા કરી હતી. હત્યા કેસમાં પકડાયેલા ત્રણેય આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કરાયાં હતા. અદાલતે તપાસનીશ એજન્સીની રજુઆતને ધ્યાનમાં રાખીને 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા.માફિયા અતિક અહમદ અને અશરફ અહમદ હત્યા કેસમાં ત્રણેય આરોપીઓ સાથે પ્રયાગરાજ પોલીસ […]

લખીમપુર ખેરી હિંસા કેસ: આશિષ મિશ્રાના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

લખીમપુર ખેરી હિંસા કેસમાં આશિષ મિશ્રાની મુશ્કેલી વધી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આશિષ મિશ્રાની મેડિકલ તપાસ કરાશે નવી દિલ્હી: લખીમપુર ખેરી હિંસા કેસના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે કોર્ટે કથિત આરોપી આશિષ મિશ્રાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કેટલીક શરતો પણ લગાવાઇ છે. જે મુજબ આશિષ મિશ્રાની મેડિકલ તપાસ કરાશે. તેમજ […]

ધર્મ પરિવર્તન રેકેટઃ દેશના 24 રાજ્યોમાં આરોપીઓનું નેટવર્ક

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટમાં પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી મહંમદ ઉમર ગૌતમ અને જહાંગીર તથા તેમના સાગરિતોનું દેશના એક-બે નહીં પરંતુ 24 રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું હોવાનું ખૂલતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. આ દરમિયાન ફતેહપુરના એક શિક્ષકાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, ગયા વર્ષે ઉમર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code