રાપરમાં નર્મદા કેનાલના મરામતના કામને લીધે અઢી મહિના કેનાલ બંધ રહેશે
મોમાયમોરાથી સુવઈ સુધીના વિસ્તારમાં કેનાલ પરના ગેરકાયદે જોડાણો કાપી નંખાયા, રાપર માટે પીવાનું પાણી અનામત રખાશે રાપર શહેરને હવે દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ કરાશે ભૂજઃ કચ્છમાં નર્મદા કેનાલનો લાભ મળતા હવે પીવાના પાણીની સમસ્યા મહદઅંશે હલ થઈ છે. ઘણ સમયથી કેનાલ મરામત માગી રહી છે. તેથી રાપર તાલુકામાં નર્મદા કેનાલનું મરામતનું કામ હાથ ધરવાનું […]