1. Home
  2. Tag "republic day"

ભારતઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ હશે

નવી દિલ્હીઃ ભારતમાં દર વર્ષે દેશભક્તિના માહોલમાં 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ અને 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આગામી 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરવામાં આવશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ઉપસ્થિત રહેશે. આ […]

ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન બની શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડેન- પીએમ મોદીએ આમંત્રણ પાઠવ્યું

દિલ્હીઃ- ભારતના વિદેશ સાથેના સંબંધો મજબૂત બન્યા છે ત્યારે વિદેશી નેતાઓ ભારતના મહેમાન બની રહ્યા છે,પીએમ મોદી દ્રારા દેશના સ્વતંત્રતા પર્વ હોય કે ગણતંત્રત દિવસનો પર્વ હોય વિદેશની નેતાઓને આમંત્રિત કરવામાં આવે છે ત્યારે તાજેતરની જાણકારી પ્રમાણે વર્ષ 2023 26મી જાન્યુઆરીના દિવસે પીએમ મોદીએ ગણતંત્ર દિવસના મુખ્ય અથિતિ તરીકે અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડેનને આમંત્રણ આપ્યું હોવાની […]

2024ના પ્રજાસત્તાક દિવસની પરેડમાં માત્ર મહિલાઓને જ સામેલ કરવામાં આવશે,બેન્ડથી લઈને ટેબ્લોક્સમાં પણ જોવા મળશે મહિલા શક્તિ

દિલ્હી : પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ફરજ પથ પર સત્તાવાર સમારોહમાં માર્ચિંગ ટુકડી અને બેન્ડ ટુકડીના તમામ સહભાગીઓ મહિલાઓ હોઈ શકે છે અને અધિકારીઓ આવા પ્રસ્તાવ પર કામ કરી રહ્યા છે. સંરક્ષણ સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે સંરક્ષણ મંત્રાલયે માર્ચમાં 2024ની પરેડની યોજના અંગે ત્રણેય સેવાઓ, વિવિધ મંત્રાલયો અને વિભાગોને ઓફિસ […]

પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલો ગુજરાતનો ટેબ્લો ”પીપલ્સ ચોઈસ એવોર્ડ”માં અવ્વલ ક્રમે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયાને પુનઃપ્રાપ્ય ઊર્જાના વધુને વધુ ઉપયોગથી સ્વચ્છ અને હરિત ઊર્જાના વિનિયોગની પ્રેરણા આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરક માર્ગદર્શનમાં ગુજરાતે વડાપ્રધાનની આ પ્રેરણા ઝિલી લઇને ‘‘ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત’’ થીમ આધારિત ઝાંખી 74મા ગણતંત્ર દિને નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરી હતી. 74મા પ્રજાસત્તાક પર્વની આ રાષ્ટ્રીય […]

‘મને મારું 44 દિવસનું વેતન આપો…’ગણતંત્ર દિવસની પરેડમાં ગેસ્ટ બનેલા ગાર્ડનરે પીએમ મોદીને કરી અપીલ

દિલ્હી:દેશભરમાં ગુરૂવારે ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.ખાસ વાત એ છે કે,આ વખતે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અને કર્તવ્ય પથના નિર્માણ કાર્ય સાથે જોડાયેલા શ્રમજીવીઓને પરેડ જોવા માટે સ્પેશિયલ પાસ આપવામાં આવ્યા હતા.તેઓને VVIPને બદલે પ્રથમ હરોળમાં બેસાડવામાં આવ્યા હતા.પીએમ મોદીએ પણ આ શ્રમજીવીઓને શુભેચ્છા પાઠવી હતી.આ કામદારોમાં ગાર્ડનર સુખ નંદન પણ સામેલ હતા. સુખ […]

પ્રજાસત્તાક દિવસ પર ટ્રાય કરો યુનિક અને ટ્રેન્ડી નેલ આર્ટ ડિઝાઇન્સ

દેશના મોટા તહેવાર ગણતંત્ર દિવસની તૈયારી મોટાભાગના બાળકો કરી રહ્યા છે.આવી સ્થિતિમાં આજે અમે તમને નેલ્સની ડિઝાઇન વિશે જણાવી રહ્યા છીએ.તમને આ ડિઝાઇન ચોક્કસ ગમશે, જે પણ તમારા આ નખને જોશે તે આશ્ચર્યચકિત થઈ જશે.આ લુક તમે ખૂબ જ સરળતાથી મેળવી શકો છો.જોકે, તમે તમારા ચહેરા પર ઘણી વખત ત્રિરંગો બનાવ્યો હશે,પરંતુ આ વખતે તમે […]

દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને ‘ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત’ની ઝાંખી રજુ થશે

અમદાવાદ: દિલ્હીમાં 26મી જાન્યુઆરીની પ્રજાસત્તાક પરેડમાં દર વર્ષે ગુજરાતની ઝાંખી દર્શાવવામાં આવતી હોય છે. ત્યારે આ વખતે નવી દિલ્હીના ‘કર્તવ્યપથ’ પર આયોજિત થનારી પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષયને આવરી લેતી ઝાંખી રજૂ થશે. જે દેશ અને દુનિયાને પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતોના પ્રયોગથી હરિત અને શુદ્ધ ઊર્જાનું નિર્માણ કરીને આત્મનનિર્ભર બનવાનો સંદેશ આપશે. સૂત્રોના […]

પ્રજાસત્તાક દિવસે વાયુસેનાના નવ રાફેલ અને IL-38 સહિત કુલ 50 એરક્રાફ્ટ પોતાની કરતબ દેખાડશે

પ્રજાસત્તાક દિવસે વાયુસેનાના એરક્રાફ્ટ બતાવશે કરતબ નવ રાફેલ અને IL-38 સહિત કુલ 50 એરક્રાફ્ટ શો માં થશે સામેલ દિલ્હીઃ- ગણતંત્રના દિવસને લઈને સમગ્ર દેશમાં તૈયારીઓ ચાલી રહી છે તેવી સ્થિતિમાં રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસની પરેડ કર્તવ્ય પથ પર યોજાનાર છે આ વખતે દર્શકોની સંખ્યા 1 લાખથી ઘટાડીને 45 હજાર સુધી કરી દેવામાં આવી છે તો […]

રાજધાનીમાં પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર 45 હજાર દર્શકો પરેડ નિહાળશે – VVIP આમંત્રણ ઘટાડાયું

દિલ્હીમાં ગણતંત્ર દિવસની તૈયારીઓ શરુ આ વખતે કર્તવ્ય પથ પર 45 હજાર દર્શકો પરેડ નિહાળશે રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક દિનને લઈને સમગ્ર તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે ,આ વખતે તંત્ર દિવસની ઉજવણીમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કર્ત્વય પથ પર ગણતંત્ર દિવસની પરેડ યોજાશે આ પરેડને જોવા માટે કુલ 45 હજારથી વધુ દર્શકો સામેલ થશે. આ ગણતંત્ર દિવસે […]

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઊજવણી બોટાદ ખાતે કરાશે, CM ભૂપેન્દ્ર પટેલ ધ્વજ વંદન કરાવશે

ગાંધીનગરઃ રાષ્ટ્રના પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી-2023ની રાજ્યકક્ષાની ઊજવણી બોટાદ ખાતે કરાશે. 26મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ બોટાદ ખાતે ધ્વજવંદન કરાવશે. જયારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રાજકોટ ખાતે તથા રાજ્ય સરકારના મંત્રી તેમજ કલેકટરો  વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે તેમ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code