1. Home
  2. Tag "republic day"

ગણતંત્ર દિવસને લઈને ગૃહમંત્રાલયની સૂચના- દરેક કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતો ધ્વજ પ્લાસ્ટિકનો ન હોવા જોઈએ

ગૃહમંત્રાલયે એડવાઈઝરી રજુ કરી કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતા તિરંગા કાગળના હોવા જોઈએ રાજ્યોને આ બાબતે ધ્યાન રાખવાના આદેશ આપ્યા દિલ્હીઃ- કેન્દ્રીય મંત્રાલયએ ગણતંત્ર દિવસ સમારોહને જોતા એક એડવાઈઝરી રજુ કરી છે,જેમાં દરેક લોકોને અપીલ કરવામાં આવી છે કે, પ્લાસ્ટિકથી બનેલા ત્રિરંગાનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફ્લેગ કોડને […]

ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ, માર્ગદર્શિકા જાહેર કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં તા. 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને રાજ્ય સરકાર દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર તાલુકા કક્ષાના રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટે 250 લોકોને જ આમંત્રણ આપી શકાશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારે […]

પ્રજાસત્તાક દિવસ પર આતંકીઓનું હુમલાનું કાવતરું, દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઇ

26મી જાન્યુઆરીએ દિલ્હીમાં આતંકી હુમલાનું આતંકીઓનું કાવતરું ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં આ આતંકી હુમલાનો દાવો કરાયો આ રિપોર્ટ બાદ દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે નવી દિલ્હી: 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં આતંકીઓ હુમલો કરવાનું કાવતરુ ઘડી રહ્યા છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો […]

પ્રજાસત્તાક દિન 2019: વિશ્વએ જોઈ ભારતની સ્ત્રી શક્તિ

આજે ભારતના 70માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છે. ભારતે દુનિયાને આજે ઝાંખીઓ અને પરેડના માધ્યમથી પોતાની શક્તિનો નમૂનો દેખાડયો છે. આ શક્તિનું પ્રદર્શન દુશ્મનોને એ દેખાડવા માટે પુરતું છે કે આપણે કોઈનાથી પણ ઉતરતા નથી. તેની સાથે ભારતની સૈન્ય શક્તિ દુશ્મોના દાંત ખાટા કરવા માટે સક્ષમ છે. આ વર્ષે પણ પ્રજાસત્તાક દિનની પરેડમાં નારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code