1. Home
  2. Tag "Reserve bank of India"

RBIનો રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનો નિર્ણય

નવી દિલ્હી : શુક્રવારે RBI ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા નવી નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે. RBIએ રેપો રેટને 6.5% પર રાખવાનો નિર્ણય લીધો છે. આ સાતમી વખત છે જ્યારે RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. છેલ્લી વખત ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં 0.25%નો વધારો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વ્યાજ દરોની સમીક્ષા કરવા […]

આરબીઆઈ દ્વારા 5 એપ્રિલે નાણાકીય નીતિ સમીક્ષાની જાહેરાત કરવામાં આવશે

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની પ્રથમ ત્રણ દિવસીય સમીક્ષા બેઠક 3 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આ પછી, આરબીઆઈ દ્વારા 5 એપ્રિલે નાણાકીય નીતિ સમીક્ષાની જાહેરાત કરવામાં આવશે. આ સંદર્ભમાં, આર્થિક બાબતોના નિષ્ણાતોએ રવિવારે કહ્યું કે નાણાકીય વર્ષ 2024-25 માટે મોનેટરી પોલિસી કમિટીની સમીક્ષા […]

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કાર્ડ ટોકનાઈઝેશન માટેની અંતિમ તારીખ 30 જૂન 2022 સુધી લંબાવી

RBI એ કાર્ડ ટોકનાઇઝેશનની સમયમર્યાદા વધારી  હવે 30 જૂન 2022 થી બદલાશે નિયમો જાણો સંપૂર્ણ વિગતો   મુંબઈ:ભારતીય રિઝર્વ બેંક એ કાર્ડ ટોકનાઇઝેશન માટેની અંતિમ તારીખ 30 જૂન 2022 સુધી લંબાવી છે. સેન્ટ્રલ બેંકે તમામ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોને મોકલેલા તેના પરિપત્રમાં જણાવ્યું હતું કે,CoF ડેટા સ્ટોર કરવાની સમય મર્યાદા છ મહિના માટે લંબાવવામાં આવી રહી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રોકાણકારો માટે RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમ લોન્ચ કરશે

હવે રોકાણકારો સરકારી સિક્યોરિટીઝમાં પૈસા રોકી શકશે PM મોદી લોન્ચ કરશે નવી સ્કીમ દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રોકાણકારો માટે RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમ લોન્ચ કરશે. તેનો હેતુ સરકારી સિક્યોરિટીઝમાં છૂટક ભાગીદારી વધારવાનો હશે. એક પરિપત્રમાં જણાવાયું છે કે,રિટેલ રોકાણકારો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે તેમના સરકારી સિક્યોરિટીઝ એકાઉન્ટ ખોલવા અને તેની દેખરેખ રાખી શકશે. […]

રિઝર્વ બેન્ક દ્વારા છાપવામાં આવેલી સૌથી પહેલી ચલણી નોટ,જાણો

દેશની રિઝર્વ બેંકને રંગબેરંગી ભારતીય ચલણ જારી કરવાનો અધિકાર છે. તેના દ્વારા જારી કરવામાં આવેલી નોટો જ માન્ય છે.વર્ષોથી ભારતીય ચલણના રંગો અને ડિઝાઇનમાં ઘણો ફેરફાર થયો છે. ભારતમાં રોકડ વ્યવહારો પ્રમુખતાથી થતા આવ્યા છે. જોકે, અત્યારે લોકો ધીરે ધીરે ડિજિટલ પેમેન્ટ તરફ આકર્ષાય છે. પરંતુ પછી દેશનો એક મોટો વર્ગ છે, જે હજુ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code