મમતા બેનર્જીને મોટો ફટકો, સાંસદ કાકોલી ઘોષે ટીએમસીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું
નવી દિલ્હી, 27 મે 2026: MP Kakoli Ghosh resigns from all TMC posts પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના ટીએમસી પક્ષને મોટો ઝટકો લાગ્યો જ્યારે સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે બુધવારે (27 મે) પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું. બારાસતના ટીએમસી સાંસદે તૃણમૂલ મહિલા પાંખના પ્રમુખ અને અન્ય પદો પરથી રાજીનામું આપી દીધું […]


