1. Home
  2. Tag "Retail inflation"

શાકભાજીના વધતા ભાવોને કારણે હવે છૂટક ફુગાવો 7.4 ટકા પર પહોચ્યો

વધતા શાકભઆજીના ભાવથી રિટેલ ફૂગાવો વધ્યો રિટેલ ફૂગાવામાં 7.5 ટકાનો વધારો દિલ્હીઃ- દેશભરમાં ેક તરફ દીવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને બીજી તફ તમામ ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ વધતા જોવા મળી રહ્યા છે, ખાસ કરીને છેલ્લા ઘણા દિવસોથી શાકભાજીની જો વાત કરીએ તો ટામેટા, લીલા વટાણા, ડુંગળી જેવા શાકભાજી ખૂબ મોંધા થયા છે તો […]

વિશ્વભરના 12 મોટા દેશોમાં રિટેલ ફુગાવાના મામલે ભારત ટોચ પર

છૂટક ફૂગાવા મામલે ભારત ટોચ પર વિશઅવના 12 દેશોમાં ભારત આ મામલે ટોત પર જો મળ્યું   દિલ્હીઃ- દેશભરમાં મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે ત્યારે જો  ફુગાવાના મોરચે  વાત કરવામાં આવે તો ભારત સૌથી ઉપર જોવા મળે છે. ફૂગાવાના સતત વધી રહેલા પડકાર વચ્ચે ભારત વિશ્વના ટોચના 12 દેશોમાં ટોચ પર આવ્યું છે. વિતેલા […]

દેશમાં રિટેલ ફુગાવો મે મહિનામાં થોડો ઘટીને 7.04 ટકા રહ્યો જયારે એપ્રિલમાં 7.79 ટકા હતો

મે મહિનામાં મોંઘવારીમાંથી થોડી રાહત! રિટેલ ફુગાવો ઘટીને 7.04% થયો એપ્રિલ 2022માં 7.79 ટકા હતો દિલ્હી:દેશમાં રિટેલ ફુગાવો મે મહિનામાં થોડો ઘટીને 7.04 ટકા થયો હતો.જે એપ્રિલ 2022માં 7.79 ટકા હતો.જો કે, સાત ટકાની છૂટક મોંઘવારી સામાન્ય માણસના ખિસ્સા પર પણ અસર કરી રહી છે.પેટ્રોલ અને ડીઝલના ભાવની સાથે ખાદ્ય ચીજવસ્તુઓ, દૂધ અને પરિવહનના વધતા […]

મોંઘવારીનો માર, દેશનો રિટેલ ફુગાવો 5.59 ટકા સાથે 6 મહિનાની ઊંચી સપાટીએ

નવી દિલ્હી: દેશમાં નવા વર્ષે પણ સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. ખાદ્યપદાર્થોના ભાવમાં થઇ રહેલા વધારાને કારણે દેશનો રિટેલ ફુગાવો પાંચ મહિનાની ઊંચી સપાટીએ ડિસેમ્બર મહિનામાં 5.59 ટકાએ પહોંચ્યો હતો. નવેમ્બર 2021માં રિટેલ ફુગાવો 4.91 ટકા હતો. રિટેલ ફુગાવો આ સ્તરે રિઝર્વ બેંક દ્વારા નક્કી કરાયેલી મહત્તમ મર્યાદાની ઘણો નજીક છે. ડિસેમ્બરના […]

RBIની રિટેલ ફુગાવા પર સતત નજર, તેના આધારે નાણાં નીતિને બનાવી શકે છે વધુ સખત

રિટેલ ફુગાવા પર રિઝર્વ બેંકની છે સતત નજર રિટેલ ફુગાવામાં વધારાથી RBI નાણા નીતિને વધુ સખત બનાવશે ગોલ્ડમેન સાશના આ એક અર્થશાસ્ત્રીએ આ જાણકારી આપી નવી દિલ્હી: તાજેતરના આંકડા પ્રમાણે રિટેલ ફુગાવામાં વધારો મળ્યો છે ત્યારે હવે તેને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા આગામી નાણાકીય વર્ષથી નાણાં નીતિને સખત બનાવવાનું શરૂ કરે તેવી સંભાવના […]

મોંઘવારી વધી: રિટેલ મોંઘવારી દર વધીને 6.3% પર પહોંચ્યો

ફરીથી મોંઘવારી વધી રિટેલ મોંઘવારી દર વધીને 6.3 ટકા પર પહોંચ્યો તે ગત 6 મહિનામાં રિટેલ મોંઘવારીનો સૌથી વધુ દર છે નવી દિલ્હી: મોંઘવારીને સામાન્ય પ્રજાની કમર તોડી નાખી છે. હવે મોંઘવારી મામલે સામાન્ય પ્રજાને વધુ એક ઝટકો લાગ્યો છે. મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી પછી હવે રિટલ મોંઘવારી વધીને 6.3 ટકા પર પહોંચી ગઇ. તે […]

ફેબ્રુઆરીમાં ઇંધણ તેમજ ખાદ્ય વસ્તુઓ થઇ મોંઘી: રિટેલ ફુગાવો વધીને 5.03%

ઇંધણના વધતા ભાવ વચ્ચે હવે ખાદ્યાન્ન વસ્તુઓના ભાવ પણ વધ્યા વર્ષ 2021ના ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો વધીને 5.03 ટકા થયો જાન્યુઆરી 2021માં રિટેલ ફુગાવો 4.06 ટકા રહ્યો હતો નવી દિલ્હી: એક તરફ દેશમાં ઇંધણના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે બીજી તરફ ખાદ્યાન્ન વસ્તુઓના ભાવ પણ સતત વધવાને પગલે સામાન્ય માનવી માટે જીવનનિર્વાહ મુશ્કેલ બનતું જાય […]

રાહત: ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટીને 4.59%, RBI ઘટાડી શકે વ્યાજદર

દેશમાં ડિસેમ્બર મહિનામાં રિટેલ ફુગાવામાં તીવ્ર ઘટાડો નોંધાયો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવો નવેમ્બરમાં 93 ટકા નોંધાયો ખાદ્યચીજોમાં ઘટાડાને પગલે ફુગાવામાં તેની અસર જોવા મળી નવી દિલ્હી: દેશમાં ડિસેમ્બર મહિનામાં રિટેલ ફુગાવામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટીને 4.59 ટકા રહ્યો હતો. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવો નવેમ્બરમાં 6.93 ટકા નોંધાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code