1. Home
  2. Tag "rioters"

દેવગઢબારિયામાં ગૌવંશને બચાવા ગયેલી પોલીસ ટીમ ઉપર તોફાનીઓનો પથ્થમારો, અધિકારી ઈજાગ્રસ્ત

અમદાવાદઃ દાહોદના દેવગઢબારિયામાં ગૌવંશને બચાવવા ગયેલી પોલીસની ટીમ ઉપર કસાઈઓએ ભારે પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ હતી. કસાઈઓએ કરેલા પથ્થરમારામાં પોલીસ વાહનને ભારે નુકસાન થયું હતું. જ્યારે એક પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ બનાવને પગલે અન્ય પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ભારે જહેમત […]

ઉત્તરપ્રદેશઃ મુખ્યમંત્રી યોગીએ તોફાનીઓને આપી આકરી ચેતવણી, વિપક્ષ ઉપર કર્યાં આકરા પ્રહાર

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કહ્યું હતું કે, છેલ્લા સાડા ચાર વર્ષથી એક પણ કોમી તોફાન થયા નથી. પહેલા રાજ્યની ઓળખ તોફાનોથી થતી હતી કારણ કે તોફાનીઓને સરકારનો ડર ન હતો. તોફાનોની રાજ્યની જનતા પીડિત હતી અને ખોટો કેસ દાખલ થતા હતા. જે મૂર્તિ બનાવતા હતા તેમની મૂર્તિ વેચાતી ન હતી. જે દિવા બનતા હતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code