1. Home
  2. Tag "Rishikesh Patel"

ગુજરાતના 72 જળાશયમાં પર્યાપ્ત માત્રામાં પીવાના પાણીનો જથ્થો આરક્ષિત છે: ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પાણી વિતરણ માટે આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે. રાજ્યના 72 જળાશયો આધારિત જે જુથ યોજનાઓ […]

રાજ્ય સરકાર ઓછી કોસ્ટ અને મેરીટ આધારીત વીજળી ખરીદી કરે છે : ઋષિકેશ પટેલ

અમદાવાદઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા ગુજરાત સરકાર રાજ્યમાં 24 કલાક અને ખેડૂતોને 8 કલાક એકધારી વીજળી પૂરી પાડી રહી છે. વર્ષ 2006માં તત્કાલિન કેન્દ્ર સરકારે “નેશનલ ટેરીફ પોલીસી “ જાહેર કરી હતી. જેમાં વીજળીની જરૂરિયાત પૂરી કરવા ખાનગી વીજ ઉત્પાદક કંપનીઓ પાસેથી ટેન્ડર પ્રક્રિયા દ્વારા વીજ […]

108 સેવા પ્રજા માટે દેવદુત બનીઃ અત્યાર સુધીમાં 1.42 કરોડ લોકોએ તાત્કાલિક આરોગ્ય સેવા પુરી પાડાઈ

અમદાવાદઃ રાજ્ય સરકારે ‘108 એમ્બ્યુલન્સ’ની સેવાને વ્યાપક અને પરિણામલક્ષી બનાવી છે. અગાઉ જ્યારે માત્ર હોસ્પિટલ કે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દીઓને હોસ્પિટલ પહોચાડવામાં આવતા હતા, તેની સામે આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનતા લોકો માટે ‘108 એમ્બ્યુલન્સ સેવા’ આશીર્વાદ સમાન બની છે. રાજ્યમાં અકસ્માત કે આપત્તિનાં સમયે ઇજાગ્રસ્ત-બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર […]

વિસનગરમાં હારના ડરે ઋષિકેશ પટેલે ઊંઝાથી ટિકિટ માગતા ભાજપના સ્થાનિક કાર્યકર્તાનો વિરોધ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એકાદ મહિનો બાકી રહ્યો છે. ભાજપ સહિત તમામ પક્ષોએ ઉમેદવારોની પસંદગીની પ્રકિયા શરૂ કરી દીધી છે. ભાજપમાં તો ટિકિટવાંચ્છુઓનો રાફડો ફાટ્યા છે. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે ઊંઝા સીટ પરથી ટિકિટ માંગતા ઊંઝાના ભાજપાના કાર્યકર્તાઓમાં વિરોધ ઊભો થયો છે. મહેસાણા જિલ્લો રાજકીયરીતે મહત્વનો ગણાય છે. અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code