1. Home
  2. Tag "Rising"

વર્કલોડથી વધી રહ્યું છે ટેન્શન, રાહત આપશે આ સરળ ટિપ્સ

આધુનિક જીંદગીની ભાગદોડ અને ઓફિસમાં વધતા કોમ્પટીશનના લીધે મોટા ભાગે યુવાનો સ્ટ્રેસમાં રહે છે. વ્યક્તિનુ કાર્યસ્થળ તેના માટે ઘણા અવસરોનું ક્ષેત્ર છે. જે કરિયરમાં આગળ વધવા માટે લગાતાર પ્રેરીત કરે છે. આ અવસરો સાથે વ્યક્તિ પાસે ઘણી જવાબદારી પણ આવે છે. તેને પુરી કરતી સમયે માનસિક સમસ્યાઓથી સંઘર્ષ શરૂ કરે છે. એવામાં વધતી જવાબદારીઓ સાથે […]

ટામેટાના વધતા ભાવને કારણે ઘરે આ રીતે ઉગાડો ટામેટાં, શાકનો સ્વાદ થશે બમણો

આ દિવસોમાં ટામેટાંના ભાવ આસમાને છે. મોંઘવારીના કારણે મહિલાઓ તેને શાકમાં ઉમેરતી વખતે કંજુસાઈ વેળા કરે છે. આવી સ્થિતિમાં તમે ઘરે ટામેટાના છોડ ઉગાડી શકો છો અને ઘરે જ તેનો સ્વાદ લઈ શકો છો. આજે અમે તમને એવી જ કેટલીક સરળ ટિપ્સ જણાવીશું જેના દ્વારા તમે ઘરે સરળતાથી ટામેટાં ઉગાડી શકો છો. તો ચાલો જાણીએ […]

ગુજરાતમાં CNGના ભાવમાં તોતિંગ વધારા બાદ સીએનજીથી સંચાલિક કારની ખરીદીમાં થયો ઘટાડો

અમદાવાદઃ દેશ અને ગુજરાતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સાથે સીએનજી ગેસ અને રાધણગેસના ભાવમાં પણ તોતિંગ વધારો થયો હતો. ત્યારબાદ પેટ્રોલ-ડીઝલ અને રાધણગેસના સિલિન્ડરોના ભાવમાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સીએનજીના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. આથી હવે વાહનચાલકોને સીએનજી સંચાલિત વાહનો ચલાવવા મોંઘા પડી રહ્યા છે. કારણ કે ડીઝલ અને સીએનજીના […]

સાયન્સ સિટીમાં મુલાકાતીઓની સંખ્યા વધી, એક મહિનામાં 1.39 લાખ લોકોએ લીધી મુલાકાત

અમદાવાદઃ સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની દ્રષ્ટિ સાથે તૈયાર કરાયેલા સાયન્સ સિટી ખાતે આ વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન મુલાકાતીઓની સંખ્યા રેકોર્ડ બ્રેક આંકડો જોવા મળ્યો છે. આ વર્ષે(૨૦૨૨) માત્ર મે મહિનામાં 1.39 લાખ મુલાકાતીઓએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. એટલે કે 20 વર્ષ પહેલાં સાયન્સ સિટીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર […]

કોરોનાના કેસો વધતા એરલાઇન્સ, ટુરીઝમ અને ટ્રાવેલિંગ ઉદ્યોગને મરણતોલ ફટકો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જાય છે. બીજીબાજુ ફરીવાર લોકડાઉન તો લાગુ કરવામાં નહીં આવેને એવો લોકોને ડર છે. કોરોનાને લીધે સૌથી વધુ એરલાઈન્સ, ટૂરિઝમ, અને ટ્રાવેલ્સ એજન્સીઓને થઈ રહ્યો છે. કારણ કે, કોરોનાને લીધે છેલ્લા એક સપ્તાહથી એરલાઈન્સના ડોમેસ્ટીક પેસેન્જરોમાં ઘટાડો થયો છે. પુરતા પેસેન્જરો ન મળવાથી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી રહી છે. આ […]

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ફરીવાર ટેસ્ટિંગ માટેના ડોમ ઊભા કરાયા

અમદાવાદ:  દિવાળીના તહેવારો દરમિયાન લોકોએ વધુ છૂટછાટ લઈને કોરોનાને ભૂલી જતાં હવે અમદાવાદ સહિત શહેરોમાં કોરોનાના વધતા જતાં કેસને લઈને આરોગ્યવિભાગનું તંત્ર એલર્ટ બન્યું છે. પોલીસે પણ માસ્ક પહેર્યા વિના ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ અમદાવાદમાં કોરોનાના કેસ વધતા AMC દ્વારા પાછા કોરોના ટેસ્ટિંગ ડોમ ફરીથી ઉભા કરાયા કરવામાં […]

કન્ટેનરના ભાડાંમાં તોતિંગ વધારાથી પ્લાસ્ટિક ઉદ્યોગના નિકાસકારોની હાલત કફોડી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના હવે નહીંવત કેસ નોંધાય રહ્યા છે. સરકારે નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. અને જનજીવન પણ રાબેતા મુજબનું બની ગયું છે. સાથે રોજગાર-ધંધા પણ ધમધમવા લાગ્યા છે. જેમાં પ્લાસ્ટિક ઉદ્યોગમાં પણ 10થી 12 હજાર નાના મોટા એકમો પૂરજોશમાં શરૂ થઇ ગયા છે. જોકે હાલમાં મોંઘવારી સામે પણ ઝઝૂમવુ અશક્ય બન્યુ છે ત્યારે કન્ટેઇનરના […]

પ્રજા ઉપર મોંઘવારીનો બોજ વધશેઃ ટીવી, મોબાઈલ અને લેપટોપની કિંમતોમાં થશે વધારો

દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં હવે મોબાઈલ, ટીવી, લેપટોપ સહિતની ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જીવનનો એક ભાગ બની ચુકી છે. જો કે, આગામી દિવસોમાં ઈલેકટ્રોનિક્સ વસ્તુઓના ભાવમાં વધારો થવાની શકયતા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓ ખર્ચમાં વધારાને કારણે તેમના ઉત્પાદનોની કિંમતમાં વધારો કરશે. કંપનીઓનું કહેવું છે કે સતત વધતી ચીજવસ્તુઓના ભાવ અને આવશ્યક ઘટકોની અછતને કારણે બોઝ વધ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code