1. Home
  2. Tag "River front"

જો તમે અમદાવાદની મુલાકાત લઈ રહ્યો છો, તો જોઈલો ફરવા લાયક અને ખાણીપીણી માટેની આ ફેમસ જગ્યાઓ

અમદાવાદમાં છે ખાણી-પીણી અને શોપિંગના ખાસ સ્થળો પ્રાચીન સ્મારકો અમદાવાદની છે શાન રિવરફ્રંટ અને રસ્તાઓ આજના અમદાવાદની કરાવે છે ઓળખ એક તરફ છેસ નવું અમદાવાદ તો બીજે છેડે છે જૂનુ અમદાવાદ ગુજરાતની શાન એટલે અમદાવાદ, ગુજરાતમાં રહેતા દરેક લોકો ઈચ્છે છે કે તેઓ એક વખત તો અમદાવાદની  મુલાકાત લે, અમદાવાદ એટલે જ્યાં ખાણી પીણી માટે […]

અમદાવાદ રિવર ફ્રન્ટ પર જોય રાઈડને કોરોના ફળ્યો, મહિનામાં 600થી વધુ લોકોએ મુસાફરી કરી

અમદાવાદઃ શહેરમાં લોકો હેલિકોપ્ટરમાં બેસીને આકાશમાંથી શહેરનો નજારો માણી શકે તે માટે રિવરફ્રન્ટ પર હેલિપેડ બનાવીને જોય રાઈડ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. અને મહિના દરમિયાન 600થી વધુ શહેરીજનોએ જોય રાઈડની મજા માણી હતી. અમદાવાદમાં શહેરીજનો આકાશમાંથી શહેરનો એરિયલ વ્યૂ જોઈ શકે તેમજ હેલિકોપ્ટર રાઈડનો પણ આનંદ મેળવી […]

દેશના 30 શહેરોની સુંદરતા વધશે-નમામિ ગંગે મિશન હેઠળ નદી કિનારે વસેલા શહેરોમાં બનશે રિવર ફ્રંટ

નદી કિનારે વસેલા 30 શહેરોમાં બનશે રિવર ફ્રંડ નમામી ગંગે મિશન હેઠળ નદીઓને સ્વચ્છ કરવાનું અભિયાન નમામી ગંગેના મિશન હેઠળ સ્ચ્છતા અભિયાન ચાલી રહ્યું છે,નેશનલ મિશન ફોર ક્લીન ગંગા હેઠળ દેશભરની નદીઓની પણ ચિંતા કરવામાં આવી રહી છે. આ માટે તેમણે રિવર સિટી એલાયન્સ શરૂ કર્યું છે પરંતુ હવે દેશભરની વિવિધ નદીઓ પર વસેલા શહેરોમાં […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર 25 કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્સ અને પ્રથમ સ્કેટ બોર્ડિંગ પાર્ક તૈયાર

અમદાવાદ: ઐતિહાસિક ગણાતા અમદાવાદ શહેરે સ્માર્ટ સિટી અને હેરિટેજ સિટીનો દરજ્જો તો મેળવી લીધો છે પરંતુ હવે આ શહેર કદાચ દેશનું પ્રથમ સ્પોર્ટસ સિટી બંને તે નવાઇ નહી. કારણ કે, અમદાવાદ શહેરની શાન ગણતા સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ 25 કરોડના ખર્ચે તૈયાર થયું છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અમદાવાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code