રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશનની દબાણો હટાવ ઝૂંબેશ સામે લોકોએ કર્યો વિરોધ
મોટામવા વિસ્તારમાં 40 મકાનો-દુકાનોને નોટિસ મળતા સ્થાનિક લોકોએ કર્યો વિરોધ બાંધકામો ઈમ્પેક્ટ ફી લઈને નિયમિત કરવાની માગ સ્થાનિક લોકોનો આક્ષેપ, બાંધકામો 27 વર્ષ પહેલાના છે, બિલ્ડરોના દબાણથી હટાવાઈ રહ્યા છે રાજકોટઃ શહેરમાં ગેરકાયદે થયેલા દબાણો સામે મ્યુનિ.કોર્પોરેશને ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં મોટામવા વિસ્તાર અને કાલાવડ રોડ પર દબાણો હટાવવા માટે મ્યુનિ.એ નોટિસ ફટકારતા સ્થાનિક […]