ગુજરાતના માર્ગો લોહીયાળઃ 3 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 21 હજારથી વધારેના મોત
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનો વધવાની સાથે માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 21 હજારથી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે 46 હજારથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. માર્ગ અકસ્માતમાં સૌથી વધારે સુરત ગ્રામ્યમાં 1200થી વધારે લોકોના મોત થયાં છે. જ્યારે ખેડામાં સૌથી વધારે 2300થી વધારે વ્યક્તિઓ ઘાયલ […]


