1. Home
  2. Tag "road show"

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પીએમનો રોડ શોમાં લોકો ઉમટી પડ્યાં

અમદાવાદઃ શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી ઈન્દિરાબ્રીજ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાયો હતો. વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે તેમનું અભિવાદન ઝીલવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોડની બન્ને સાઈડ પર ઊભા રહીને લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. રોડ શો પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર પહોંચ્યા બાદ મોરેશિયસના પીએમનો પણ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદમાં આગમન, ઠેર-ઠેર ભવ્ય સ્વાગત

અમદાવાદઃ ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપની જીત બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. તેઓ સવારે હવાઈ માર્ગે એરપોર્ટ આવ્યાં હતા. જ્યાં તેમનું રાજકીય આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના પ્રદેશ કાર્યલય કમલમ સુધી ભવ્ય રોડ-શો યોજાયો હતો. માર્ગમાં ઠેર-ઠેર ભાજપના નેતા-કાર્યકરો અને પ્રજા દ્વારા તેમનું સ્વાગત […]

રાજકોટમાં CM અને ભાજપના પ્રદેશ અધ્યક્ષનો જાજરમાન રોડ શો, કોરોનાની ગાઈડ લાઈન ભૂલાઈ

રાજકોટઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર. પાટીલ આજે શુક્રવારે રાજકોટની મુલાકાતે આવતા બન્ને મહાનુભાવોનું બવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના  એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનું શહેર-જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ   દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રજવાડી ઠાઠથી મહારાજાના સ્વાગત જેવો ભપકો કરવામાં આવ્યો હતો. […]

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે મુખ્યમંત્રીનો રાજકોટમાં શુક્રવારે રોડ શો

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિતાંજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે પણ રાજકિય મેળાવડાઓ પણ બેરોકટોક યોજાઈ રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આવતીકાલે શુક્રવારે રાજકોટમાં રોડ શો યોજાશે. જ્યાં એરપોર્ટથી ડી.એચ.કૉલેજ સુધી રોડ શોનું આયોજન કરાયુ છે. રોડ શોને લઈ શહેર ભાજપ અને વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રોડ શોમાં સીઆર પાટીલ અને […]

વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ 2022 માટે જાપાન અને દક્ષિણ કોરિયામાં રોડ શો યોજાશે

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આગામી તા. 10મી જાન્યુઆરીથી યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટે ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વધુને વધુ મુડી રોકાણો આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે જાપાન અને દક્ષિણ કોરિયામાં રોડ કરવામાં કરીને ઉદ્યોગપતિઓને ગુજરાત આવવા માટેનું આમંત્રણ આપવામાં આવશે. દેશનું સૌથી વધુ બિઝનેસ-ફ્રેન્ડલી રાજ્ય ગુજરાત 10મી […]

વાઈબ્રન્ટ સમિટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે મુંબઈમાં રોડ શો યોજી, ઉદ્યોગપતિઓને મળશે

અમદાવાદઃ ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ આગામી તા. 10મી જાન્યુઆરી 2022થી યોજાશે. ગાંધીનગર ખાતે યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટે તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના હોવાથી તમામ તૈયારીઓ પર જીણવટભર્યું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમજ વધુને વધુ રાકાણો આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિદેશોમાં પણ અધિકારીઓ દ્વારા રોડ શો કરવામાં આવી […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે ગુરૂવારે દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાતનો રોડ-શો યોજશે

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે દિલ્હી જશે અને આવતી કાલે દિલ્હી ખાતે આયોજીત રોડ શોમાં હાજર રહેશે. ગુજરાત સરકાર દ્વારા દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2022ના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા વિદેશ ઉપરાંત અલગ-અલગ રાજ્યોમાં રોડ શોનું આયોજન કર્યું છે. રોડ શો ના કાર્યક્રમમાં ગૃહ પ્રધાન અમિત શાહના ખાસ […]

ગુજરાત વાયબ્રન્ટ સમિટ, પ્રમોશન માટે દેશના મહાનગરોમાં રોડ શો યોજાશે

અમદાવાદઃ રાજ્યમાં વધુને વધુ મુડી રોકાણો આવે તે માટે સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટ યોજીને ઉદ્યોગકારોને ગુજરાતમાં મુડી રોકાણો કરવા પ્રોત્સાહન આપવામાં આવે છે. આગામી જાન્યુઆરીમાં યોજાનારા  વાયબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ રાજ્ય સરકારે શરૂ કરી છે. વાયબ્રન્ટ સમિટના પ્રમોશન માટે અને દેશભરના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં મૂડીરોકાણ માટે આકર્ષવા ગુજરાત સરકાર દિલ્હી- મુંબઇ સહિતના મહાનગરોમાં પ્રમોશનલ ઇવેન્ટ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code