1. Home
  2. Tag "Rocket"

ઈઝરાઈલ ઉપર પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ રોકેટથી કર્યો હુમલો, અનેક ત્રાસવાદીઓએ કરી ઘુસણખોરી

જેરૂસલેમ: ગાઝા પટ્ટીમાં સક્રીય હમાસના ઉગ્રવાસીઓએ ઇઝરાઈલ ઉપર રોકેટથી હુમલો કર્યો હતો અનેક રેકેટ ઉઝરાઈલ ઉપર છોડવામાં આવ્યા હતા. ઈસ્લામિસ્ટ મૂવમેન્ટ હમાસનો ઈઝરાઈલ ઉપર  આ સૌથી મોટો હુમલો છે. આ ઉપરાંત આતંકવાદીઓ હથિયારો સાથે ઈઝરાયલમાં પ્રવેશ્યાનું જાણવા મળે છે. ઈઝરાયલના જણાવ્યા અનુસાર હમાસને આ ગુસ્તાખીની ભારે કિંમત ચુકવવી પડશે. Just surreal! Footage of Palestinian Hamas […]

ખરાબ હવામાનને કારણે સ્કાયરૂટનું પ્રથમ રોકેટ લોન્ચિંગ મોકૂફ,હવે આ દિવસે પૂર્ણ થશે મિશન

બેંગ્લોર :હૈદરાબાદ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે રવિવારે જણાવ્યું હતું કે,ખરાબ હવામાનને કારણે ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ-એસનું સબ-ઓર્બિટલ લોન્ચ ત્રણ દિવસ (18 નવેમ્બર સુધી) માટે મુલતવી રાખવામાં આવ્યું છે. સ્કાયરૂટ એરોસ્પેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અનુકૂળ હવામાનની આગાહીને કારણે, અમને શ્રીહરિકોટાથી અમારા વિક્રમ-એસ રોકેટ પ્રક્ષેપણ માટે 15-19 નવેમ્બર સુધી એક નવી વિંડો […]

જેફ બેઝોસનું પહેલું રોકેટ લોન્ચિંગ દરમિયાન ફેલ થયું  

દિલ્હી:ઉદ્યોગપતિ જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિન દ્વારા સોમવારે લોન્ચ કરાયેલું રોકેટ નિષ્ફળ ગયું હતું.જો કે, અવકાશયાત્રીઓને રોકેટ દ્વારા મોકલવામાં આવ્યા ન હતા અને માત્ર વૈજ્ઞાનિક સંશોધન માટે હતા. આ રોકેટને પશ્ચિમ ટેક્સાસથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને ટેકઓફની લગભગ એક મિનિટની અંદર, નીચેના એક એન્જિનની આસપાસ પીળી જ્વાળાઓ દેખાતી હતી. ત્યારબાદ કેપ્સ્યુલની ઈમરજન્સી સિસ્ટમ સક્રિય […]

હમાસ-ઇઝરાયલ વચ્ચે તંગદિલી: હમાસે ઇઝરાયલ પર 300 રોકેટથી કર્યો હુમલો, લૉડ શહેરમાં ઇમરજન્સી લાગુ

ઇઝરાયલ અને હમાસ વચ્ચે હિંસક તણાવ ચાલુ હમાસે ઇઝરાયલ પર 300 રોકેટનો મારો ચલાવ્યો આ હુમલામાં એક ભારતીય મહિલાનું મોત નવી દિલ્હી: ઇઝરાયલ અને હમાસ વચ્ચેની તકરાર અને તણાવ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. બંને પક્ષો તરફથી એક બીજા પર રોકેટ મારો અને હુમલા કરવામાં આવી રહ્યા છે. હમાસે ઇઝરાયલ પર લગભગ 100 […]

મનુષ્યને મંગળ સુધી પહોંચાડવા પરમાણુ રોકેટ બનાવવાની તૈયારીમાં નાસા

વર્ષ 2035 સુધીમાં મનુષ્યને મંગળ પર પહોંચાડવા નાસા પ્રતિબદ્વ આ માટે નાસા અત્યારથી તેની તૈયારીમાં છે વ્યસ્ત આ માટે નાસા હવે પરમાણુ શક્તિથી ચાલતા રોકેટ બનાવવાની યોજના પર કામ કરશે કેલિફોર્નિયા: વર્ષ 2035 સુધીમાં મનુષ્યને મંગળ પર પહોંચાડવા માટે નાસા પ્રતિબદ્વ છે. આ માટે નાસા હાલ તૈયારીમાં વ્યસ્ત છે. ધરતીથી લગભગ 23 કરોડ કિમી દૂર […]

સ્પેસએક્સના સ્વપ્નને ફટકો, કંપનીનું સ્ટારશિપ રોકેટ વિસ્ફોટ થતાં અગનગોળામાં ફેરવાયું

સ્પેસએક્સ કંપનીના માલિક એલન મસ્કના મંગળ ગ્રહ પર જવાના સ્વપ્નને પડ્યો ફટકો સ્પેસએક્સનું સ્ટારશિપ રોકેટ ટેસ્ટ લોન્ચ દરમિયાન જોરદાર વિસ્ફોટ બાદ અગનગોળામાં ફેરવાયું જો કે તેમ છત્તાં સ્પેસએક્સે તેને શાનદાર ટેસ્ટ ગણાવ્યો વૉશિંગ્ટન: અમેરિકાના ઉદ્યોગપતિ અને સ્પેસએક્સ કંપનીના માલિક એલન મસ્કના મંગળ ગ્રહ પર જવાના સ્વપ્નને મોટો ફટકો પડ્યો છે. હકીકતમાં, સ્પેસએક્સનું સ્ટારશિપ રોકેટ ગઇકાલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code