IPL 2024: MIના કેપ્ટન હાર્દિકના સમર્થનમાં આવ્યો રોહિત શર્મા, દર્શકોને કરી ખાસ વિનંતી
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર અને મુંબઈ ઈન્ડિયનના કેપ્ટન હાર્દિક પંડ્યાનો સમય હાલ ખરાબ ચાલી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયનના કેપ્ટન બન્યા બાદ હાર્દિક પંડ્યાને રોહિત શર્માના પ્રશંસકો પોતાના ગુસ્સાનો શિકાર બનાવી રહ્યાં છે. પંડ્યા જ્યાં પણ જાય છે ત્યાં હાલ તેની સાથે અયોગ્ય વર્તન (હુટિંગ) કરવામાં આવી રહ્યું છે. હાલ આઈપીએલ રમાઈ રહી છે […]


