રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે ચાલી રહ્યો છે મતભેદ? વિરાટે હવે સાઉથ આફ્રિકા વન-ડે સિરીઝમાંથી નામ પાછું લીધું
નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ટીમ ઇન્ડિયાના બેટ્સમેન વિરાટ કોહલી નબળા પ્રદર્શનમાંથી પસાર થઇ રહ્યો હોવાથી BCCIએ વિરાટ કોહલીને વનડે કેપ્ટન પરથી હટાવીને રોહિત શર્માને નવો કેપ્ટન બનાવ્યો છે. જો કે BCCIના આ નિર્ણય બાદથી ટીમમાં કેટલાક મતભેદો જોવા મળી રહ્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, BCCI એ લીધેલા આ નિર્ણયથી વિરાટ […]


