રણવીર અને રોહિતની જોડી ત્રીજી વખત ‘સર્કસ’માં સાથે જોવા મળશે,આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
રણવીરની આગામી ફિલ્મ સર્કસની રિલીઝ ડેટ જાહેર 15 જુલાઈ 2022ના રોજ સિનેમાઘરોમાં થશે રિલીઝ ત્રીજી વખત સાથે કામ કરી રહ્યા છે રણવીર અને રોહિત મુંબઈ:બોલિવૂડ એક્ટર રણવીર સિંહે હાલમાં જ તેની આગામી ફિલ્મ ’83’નું ટીઝર રિલીઝ કર્યું છે. તેના ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.ત્યારે રણવીરના ચાહકો વધુ એક સરપ્રાઈઝ માટે […]